_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _krishna quote can lift spirits and rekindle determination. _krishna Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_krishna bites

◼️◾▪️▪️◾◼️
નિષ્ફળતા સલાહકારો વધારે છે,
સફળતા શત્રુઓ વધારે છે.

#_krishna 💞

સવાર પડે ને કૂકડો બોલે છે,
સાંજ પડે ને પક્ષીઓ બોલે છે.
માણસ જ એક એવો છે જે,
ગરજ પડે ત્યારે જ બોલે છે.

#_Krishna 💞

◼️◾▪️
#_krishna 💞

શું વાત કરું મનની !
છે બહુ જ ચંચળ,
તારાં થકી આવી
અટકી જાય છે.

#_Krishna 💞

"છોકરી", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

#_krishna rajput 💞
#_kisuu 😜

મિત્રતા તો પાગલ સાથે જ કરવી
મુસીબત માં સમજદાર માણસ
કામ નથી આવતા...

#_Krishna 💞
#_dosti 🤝

🙏#_નાગ_પંચમીની_હાર્દિક_શુભકામનાઓ 🙏
શ્રાવણ મહિનાનો મહત્વપૂર્ણ તહેવાર નાગ પંચમી છે,
કાળીયા નાગનો પરાજય કરીને યમુના
નદીમાંથી ભગવાન શ્રીકૃષ્ણ સુરક્ષિત આવ્યા
એ દિવસ શ્રાવણ સુદ પંચમી એટલે 🐍નાગ પંચમી.🐍

#_krishna 💞

◼️◾▪️
કૃષ્ણનાં હોઠો સુધી પ્હોંચી જવા,
વાંસળીની જેમ વીંધાવું પડે....

#_krishna 💞