_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _krishna quote can lift spirits and rekindle determination. _krishna Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_krishna bites

મને તો ફક્ત વિશ્વાસ કરતા આવડે છે,
સાહેબ,
બાકી બધું તો આ દુનિયા શીખવાડે છે.

#_Krishna 💞

જરુરીયાત અને જવાબદારીઓ
વચ્ચે પોતાના સ્વપ્નો માટે
જીવાતી મનગમતી ક્ષણોનો
સરવાળો..

#_Krishna 💞

હું એવા લોકો માટે #free છે,
જે મારા માટે #free છે....

#_krishna rajput 💞

दुनिया का बोझ जरा दिल से उतार दे,
छोटी सी जिंदगी है हँस के गुजार दे !!

#_krishna 💞

હંમેશા એકલા રહેવાની હિંમત રાખો,
કેમ કે જરૂરી નથી કે,
આજે જે તમારી સાથે છે ,
એ આવતી કાલે પણ તમારી
સાથે જ હોય..

#_Krishna 💞

હંમેશા એકલા રહેવાની હિંમત રાખો,
કેમ કે જરૂરી નથી કે,
આજે જે તમારી સાથે છે ,
એ આવતી કાલે પણ તમારી
સાથે જ હોય..

#_Krishna 💞

.....कोई कितना भी खास होबदल ही जाता है।.....

#_krishna 💞

जो भी आता है ....
एक नयी चोट देकर चला जाता है....
माना मजबूत हू मै....
लेकिन...... पत्थर तो नहीं....
....Good Night....

#_krishna 💞

બની ને ચા તારા..
હોઠ સુધી આવવાની ઇચ્છા છે..
એક એક ઘુંટ ની સાથે,,
તારી રુહ મા સમાવાની ઇચ્છા છે..

#_krishna 💞