_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _krishna quote can lift spirits and rekindle determination. _krishna Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_krishna bites

"આજ પળે ખુશ થઇ જવું
કારણકે આજ તો જીવન છે"

#_Krishna 💞

તમે પણ ઈંગ્લીશ શીખો સરળતાથી.....
કોઈ પણ પ્રકારની ચિંતા વગર......

.....Duolingo app.....
#_krishna 💞

good morning 🌄
Jay shree Krishna 🙏
have a nice day 🤗

#_krishna 💞

😆😜😃😝😉😀😂
#_krishna 💞

યાદ રાખો,
દરેક નવી સવાર
તમને ફરી
કંઈક કરવાની તક આપે છે...

#_jay_shree_krishna 🙏
#_krishna 💞

#_jay_shree_krishna 🙏

વિશ્વાસ મહત્વનો છે,
પ્રેમ તો બધા કરે જ છે ને !!

#_krishna 💞

🤼લડવું અને ઝગડવું,
😏રિસાવુ અને મનાવવું,
😜મસ્તી અને મજા,
💝પ્રેમ અને સ્નેહ,

કોઈએ પૂછ્યું નસીબ કોને કહેવાય...
જેને ભાઈ બહેન નો પ્રેમ મળ્યો છે એજ નસીબ ..!!

#_krishna 💞

#_my_life_my_papa 😍
વિશ્વ માટે તમે એક વ્યક્તિ હશો..
પણ મારા માટે મારું સંપૂર્ણ વિશ્વ છો.....

#_krishna 💞