_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _krishna quote can lift spirits and rekindle determination. _krishna Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_krishna bites

happy Sunday 😍 😜 😀
રવિવાર અને પરિવારની મજા,
કોઈક નસીબદારને જ મળે હો સાહેબ !!

#_krishna 💞

#_jay_shree_krishna 🙏
ઘર નાનું હોય કે મોટું એની સાથે કોઈ નિસ્બત નથી,
જ્યાં મીઠાશ ન હોય ત્યાં કીડીઓ પણ નથી જતી.

#_krishna 💞

"નામ આપો તે વ્યક્તિ નું જેને યાદ કરતા જ
તમારા ચહેરા પર SMILE આવી જાય છે."

#_krishna 💞

STRONG બનો અને MOVE ON થાઓ,
હવે તમારે HAPPY થવાનો સમય આવી ગયો છે !!

#_krishna 💞

શબ્દ
શણગારી પણ દે
અને
સળગાવી
પણ દે......

#_krishna 💞

🤗😍🤗🤩🤗😍🤗
#_krishna 💞

દિલથી જીવતા રહીશું
આપણે એકબીજાના સાથમાં,

તું મારી યાદમાં અને
હું તારા ધબકારામાં !!

#_Krishna 💞

◼️◾▪️
કહેવાનું ભલે તે બંધ કર્યુ હોય...
પણ લાગણી તારી હજી ત્યાં જ છે.......

#_krishna 💞

good morning 🌄 friends 🤗😍🤗
have a great day 🤗🙂
jay shree Krishna 🙏🌺🙏

#_krishna 💞