પાણીને જે પાત્રમાં ઉમેરો એવો આકાર લઈ લે છે, પણ હા જો પાણીને દૂધમા ઉમેરો તો પછી એ બન્ને એકમેકમાં ભળી જાય છે, પણ જો એ જ પાણીમાં કેરોસીન ઉમેરો પછી બનતા બધાં જ પ્રયત્નો કરી લેવાં એ બન્ને મિક્સ નહીં થાય, કહેવાનું તાત્પર્ય એટલું જ કે જ્યાં જેવી પરિસ્થિતિ એ મુજબ એમાં રહેવું જરુર જણાય ત્યાં કેરોસીન મુજબ દેખાવુ સાથે પણ ભળવાનું નહીં.
#inal #water #waterday #people #behaviour #milk #need #mb