inal Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

inal Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful inal quote can lift spirits and rekindle determination. inal Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

inal bites

~ઈનલ
મા નો સ્પર્શ આ કળિયુગમાં પણ નિષ્ઠાવાન બની રહેવાની શક્તિ પ્રદાન કરે છે..
માતાને ભગવાન સમોવડી કહીં ના શકું કેમ કે મારી મમ્મી જ મારા માટે તો મારી ભગવાન છે.
મને ઊજાળીત કરે તો એ છે મારી મમ્મીના આશીર્વાદ જે દુનિયાના બધાં જ પ્રકાશ કરતા ઊજળો છે..
ચોમાસામાં વરસાદ વરસે કે નહી કુદરત પર આધારિત છે પણ મા ના પ્રેમની વર્ષા વરસતી જ રહે જે પ્રકૃતિ લાગે છે..
મા શબ્દ નથી મા તો છે એક અક્ષર જે અક્ષર પાસે / સામે અક્ષરોનુ મુલ્યાંકન આકવુ ખરેખર મને તો અશક્ય લાગે છે..



#inal #inalquote #માતૃત્વ_દિવસ #માં #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #mother
#inal #inalquote #માતૃત્વ_દિવસ #માં #ગુજરાતી #ગુજરાતી_કવિતા #yqmotabhai #mother
#yq #yourquote #gujaratiquotes #gujaratipoem #gujju #gujarat #ahmedabad #rajkot #somnath #veraval #una #surat #vapi #gujjujalso #gujjurocks #gujjulove #mummy #mommy #mammy #matrubharti #matrubharti_commyunity #mb #bite #bites

નિશાના અજવાળે ~ ઈનલ

શબ્દોનો સથવારો લઈને પણ નિ:શબ્દ થઈ જાઉં છું જ્યારે નિશાનો ઉલ્લેખ થાય છે..
તારી ને મારી વાતોનો ખજાનો પટારામાથી નિકળી કદી યે ના ભરાય..
શું કહું હું તુજ ને અંશત: તો હંમેશા રહે છે તું મુજ માં..
મા સ્વરૂપે સ્વીકાર કર્યો જાણે હું હોય નાનકડું બાળ..



#inal #nisha #anniversary #shayari #gujaratiquotes #gujaratipoem #lines_of_heart #children
#matrubharti #matrubharti_commyunity

આપણને સહુને કિનારે પહોંચવાની ઉતાવળ હોય છે પણ હોડીમાં પતવાર બની હલેસા કોઈક ને જ મારવા છે બાકી બીજા મારે તો ~Inal


#inal #gujaratiquote #boat #see #target #goals #another #matrubharti_commyunity

જન્મભૂમિ / માતૃભૂમિ ગુજરાત, જેમાં રહેતાં લોકોની આમ તો ભાષા ગુજરાતી પણ અમુક અંતરે એ જ ભાષાને બોલવાની અલગતા..

ગુજરાત સ્થાપના દિવસની સર્વેને શુભેચ્છા..
જય જય ગરવી ગુજરાત!



#ગુજરાતી #inal #ગુજરાત_સ્થાપના_દિવસ #gujarati #wishes #1stmay #gujaratiquotes #yqmotabhai
#gujarat #gujju_gram #gujju #ahmedabad #bhavnagar #rajkot #jamnagar #junagadh #baroda #vadodara #surat #somnath #dwarka #kodinar #gujjuquotes

~ઈનલ

જેનો સંકલ્પ ઉચ્ચ તે પોતે ઉચ્ચ..

અશક્ય ને શક્ય બનાવી શકે છે સંકલ્પ

આપણો સંકલ્પ આપણી આળસની સામે હારી જાય છે.

સંકલ્પ શ્રેષ્ઠ હોય તો પણ તેને ટકાવી રાખવા માટે નિશ્ચય કરવો જરૂરી છે.

સંકલ્પમા વિકલ્પ ના હોવો જોઈએ જો વિકલ્પ વધે તો સંકલ્પ કમજોર થવાની સંભાવના વધી જાય છે.

~Inal



#inal #full #resolution #pratice #collab #find #quotestagram #gujaratiwriter
#kinjaldave #geetarabari #philosophyquotes #ahmedabad_diaries #lekh #gujarati_writer #lekhika #kajalozavaidya #raammori #ku #chintan #anilchavda #aditiraval #fm #myfm