indianwriter Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

indianwriter Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful indianwriter quote can lift spirits and rekindle determination. indianwriter Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

indianwriter bites

Acquiring knowledge takes time n Google can't help it, right?🤷‍♂️

-

-

-

સારાંશ - વ્યક્તિને જ્ઞાન અનુભવો પરથી મળે છે, બાકી બધી વાતો તો માહિતી માત્ર છે.

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

"નજરોનાં હરણાં કદી-કદી તો તને શોધવા આવે છે

એ તો કહે, તને કેમ શહેરોનાં વગડા ફાવે છે?"

આંખોથી આત્મા સુધી પ્રસરી ગયેલી લાગણીઓથી પીછો છોડાવી શકાતો નથી. જુદાઈનું રણ કોઈને પણ જાણ ન થાય એમ અંદરખાને વિસ્તર્યા કરે છે અને શહેરોની વચ્ચે પણ મનની અંદર ક્યારે વેરાન વગડો ઉભો કરી દે છે એ ખબર પણ રહેતી નથી. તો, એવા વગડે ભમતા નજરોનાં હરણાં શું કરે છે એ જોઈએ… 🌿🍂👇👇👇

https://swatisjournal.com/najaro-na-harna

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

"થાપણ સઘળી તારી નીકળે કથીર છો ને,

તારી દીધેલી કો ચપટી ભરી વેળુ પણ -

મારે મન મોંઘેરું હેમ છે!

આ તો આઠે’ક આસો વિત્યાનો મને વરતારો,

થયું પૂછું કે, હવે તને કેમ છે?" 💞✨

આપ પણ મનની આવી કિંમતી આપ-લે નો ભાગ કે પછી સાક્ષી રહ્યા હો તો, આ પોસ્ટ આપને માટે જ છે... 👇👇👇

https://swatisjournal.com/kem-chhe-gujarati-poetry

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

જીવનમાં અહીં વર્ણવેલા છે એવા ‘પુરુષ’નાં કહી શકાય એવા હાથોએ જ કેળવણી, બંધુત્વ, મિત્રતા અને દાંપત્ય એમ દરેક તબક્કે મારો હાથ સાહ્યો છે એટલે આ ઓબ્ઝર્વેશન કરતા અનુભવ વધુ છે… 👨👨‍🦳🧔‍♂️

તો આવો, તમે પણ માણો...... દુનિયાનાં કોઈ પણ ખૂણે જોવા મળતો પુરુષ એટલે બસ આ જ! 😊✍️🙏

Happy World Men's Day! Read, Rate n Write me your views... 👇👇👇

https://swatisjournal.com/purush

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Please don't mind, it's just our past life acts!! 😅😆

-

-

-

સારાંશ- કોઈનાં પ્રસંગે જવા માટે આપણે સ્ત્રીઓ બહોળો ખર્ચ કરી કપડાં, મેક-અપ, ઘરેણા વગેરે તૈયારી સાથે પહોંચીએ અને છેવટે ફોટોગ્રાફ્સમાં આમાંથી કંઈ હાઈલાઈટ થવાને બદલે, ગોખલા જેવું મોં ફાડી કોળીયો આરોગતા નજરે ચઢીએ એ માત્ર આપણા કર્મો જ છે જે ફોટોગ્રાફર રૂપે સામે આવી ચઢ્યા હોય છે.. 📸🧛‍♂️ ( આ પણ એક રમૂજ છે! 😛🙃 )

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It doesn't feel good, you know! 😒

-

-

-

સારાંશ - સજ્જનો ધૂર્તતાનો ભોગ બને ત્યારે તેઓ કોઈના દ્વારા છેતરાયા હોવાની નિરાશા કરતા, કોઈના પરથી વિશ્વાસ ઉઠી જવા બદલ અફસોસ વધુ અનુભવે છે!! 😌

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

આજકાલ અહીં પ્રસ્તુત અભિવ્યક્તિ મુજબની છોકરીઓ અને એ માહોલ બહુ જોવા મળતો નથી પણ, જો કોઈક ગ્રામીણ ઇલાકામાં એકા’દ આવી આપખુદ છોકરી મજાક-મજાકમાં છેડતી કરતા કોઈ રોડસાઈડ રોમિયોને ભટકાઈ જાય તો, કંઇક આવો જ જવાબ આપે કે નહીં? 🧜‍♀️🧚‍♀️💘

વાંચવા માટે લીંક પર ક્લિક કરો... 👇👇👇👇

https://swatisjournal.com/manasvi

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

"युगों से सुनते है महागाथा महाभारत की,

अपने धर्म और अपने राजा भरत की,

आज सुना दूँ हर मनुष्य के भीतर;

उठती कथा एक मन के महाभारत की।"

Welcoming my new Guest Writer Shobhana Vamja (Shobha Vipul) with her Hindi poetry 👇👇👇

https://swatisjournal.com/mann-ka-mahabharat-hindi-poetry

Bless her writings as you've always loved all the creations at Swati's Journal! 🙏💖

-

-

-

#swatisjournal #hindipoetry #hindi #poem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

"ચાલ, આજે છુટ્ટા પડતા પહેલા હિસાબ કરી લઈએ,

પોત-પોતાનાં હિસ્સાની જણસો વહેંચી લઈએ.

લઈએ પ્રેમ ને પીડા અડધા-અડધા, પ્રાર્થનાઓ સૌ તારી;

બસ, તારું મન હું રાખી લઉં છું, બાકી ન કોઈ ઉધારી...."

ભાવનાઓ બંધન બને એ પહેલા હિસાબ ચૂકતે કરી લેવો જોઈએ… સાચું ને? 👇👇👇

https://swatisjournal.com/hisab-chukte

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger