lordrama Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

lordrama Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful lordrama quote can lift spirits and rekindle determination. lordrama Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

lordrama bites

રામ મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે પ્રસ્તુત નાટક "ફરી આવ્યું રામરાજ્ય" દ્વારા, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ, આજ્ઞાકારી અને કર્તવ્યનિષ્ઠ એવા લક્ષ્મણજી, અદમ્ય પત્નીવ્રતા ઉર્મિલા, અયોધ્યાનરેશ રાજા દશરથ , ભરતજનની કૈકૈયી અને ભ્રાતા પ્રેમી એવા રાજા ભરતના પાત્રરૂપી સુખી કૌટુંબિક જીવન કેવી રીતે જીવાય એનો ઉત્કૃષ્ટ બોધપાઠ મળે છે. તો ચાલો પ્રસ્તૃત નાટકમાં સુંદર અને કર્ણપ્રિય પદો દ્વારા રામ રાજ્ય જેવા સુખી કૌટુંબિક જીવન જીવવાની ચાવીઓ મેળવીએ: https://youtu.be/6LQWsCxInrc

#jayshreeram #lordrama #shriram #jaishriram #rammandir #RamMandirAyodhya #DadaBhagwanFoundation

May Divine blessings of Peace and virtue shower upon us on this auspicious day.

#jayshreeram #rammandir #lordrama #jaishriram #srirama #DadaBhagwanFoundation

ઉત્કૃષ્ટ પરમ વિનય એટલે પ્રભુ શ્રી રામ..

શુભ રામનવમી

#shreeram #રામનવમી #શુભરામનવમી # શ્રીરામ #પ્રભુશ્રીરામ #lordrama #ramnavami #happyramnavami #ramnavmi