swatisjournal Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

swatisjournal Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful swatisjournal quote can lift spirits and rekindle determination. swatisjournal Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

swatisjournal bites

All things online begin with writing. So, there must be a way to make money with this writing skill. As a blogger and writer, I've shared ways to make money via blogging and creative content writing.
Please rate the post n share your experience as a blogger too..
https://swatisjournal.com/how-online-writers-and.../
#SEO #blogging #bloggin #blogger #bloggingtips #ubersuggest #swatisjournal

તહેવારો ઉજવવા એ આનંદ નો વિષય છે પરંતુ, એ તહેવારો પાછળનાં કારણ જાણીને ઉજવણી કરીએ, ત્યારે એ આનંદ સાર્થક થઇ બેવડાઈ જાય છે. સનાતન ધર્મએ જીવનને સમૃદ્ધ બનાવવા માટે ઘણું આપ્યું છે. રામાયણ પણ એ જ્ઞાનસાગરનું જ એક અણમોલ મોતી છે. વાંચો, માણો અને આનંદો! ✨🪔🎆
આપના જેવા બીજા વ્હાલા વાચક મિત્રો સાથે શેયર કરવાનું ભૂલશો નહીં અને હા, હું આપના પ્રતિભાવોની રાહ જોઉં છું તો, ભૂલ્યા વિના લખશો ને? ✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/vijaya-dashami-a-gujarati-poetry/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

કોરો કાગળ, જેનું સાધારણ રીતે અધોમૂલ્યન જ થતું હોય છે પરંતુ, અહીં એક કોરો કાગળ પોતાના વિશે જે કંઈ પણ કહે છે એ તમારી માન્યતાઓ ચોક્કસ બદલી નાખશે… સાંભળો શું કહે છે એ કોરો કાગળ?! 😌
કૃતિ પર આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં .. ✍️⭐️⭐️⭐️⭐️⭐️🙏
-
-
-
https://swatisjournal.com/hu-e-koro-kaagal/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

મનુષ્ય તરીકે લોભ, લાલચ, ક્રુરતા વગેરે સહજ બની જાય છે ત્યારે, આપણે એકબીજાનો વસ્તુ તરીકે ઉપયોગ કરતા થઇ જઈએ છીએ.આ ‘તરસ’ કદાચ એ હકીકતની અનુભૂતિ કરાવે… 😌
નવા જોડાયેલા મિત્રો માટે ખાસ..આપ સૌનાં પ્રતિભાવો સદા આવકાર્ય છે. ✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/taras/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

If you have just launched your website or started breaking into the SEO arena or learning its basics, the Ubersuggest would be definitely a great choice. Let's find a new way to keyword research. 💻📲
Please don't forget to share n rate the post and your comments are always welcome.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️📨
-
-
-
https://swatisjournal.com/a-new-way-to-keyword-research.../
#SEO #blogging #bloggin #blogger #bloggingtips #ubersuggest #swatisjournal

સંબંધોનું ખેતી જેવું છે, ખુબ મહેનત, દરકાર અને જાળવણી માંગી લે છે અને આટલું કર્યા પછી પણ ગમતું પરિણામ લણી શકશો એની કોઈ ખાતરી ન આપી શકે. લગ્નો ભાગ્યથી નક્કી ચોક્કસ થતા હશે પરંતુ,નીભાવવામાં નવ નેજા પાણી ઉતરે એ પણ એટલું જ સાચું છે. 😇💁‍♀️

Please rate, share and comment on the posts without fail! ✍️⭐⭐⭐⭐⭐📲
-
-
-
https://swatisjournal.com/01-vaivahik-sambhandho-ni-aavard…/

#relationship #relations #emotions #lifecoach #life #articles #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

सपने दिखाता शहर, ज़िंदगी को समजने, समजाने के बड़े अलग ढंग जानता व आज़माता है| हिसाब का पक्का शहर हमें जो कुछ भी देता है, सूद समेत वापस भी लेता है| यही उसका तरीका है और यही उसका चलन भी! 🏙🌉
Please read, rate n comment on the post.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️ and don't forget to share it📲 🙏
-
-
-
https://swatisjournal.com/hi-apna-shahar-hindi-poetry/
#swatisjournal #hindi #hindipoetry #inspirational #motivational #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

કોઈ એક ઉનાળે લખાયેલી આ રચના કાલે કેટલી બધી દીકરીઓ વિશેની પોસ્ટ્સ જોઈ તાજી થઇ ગઈ.. દીકરી અને પલાશનાં ફૂલ બારેમાસ વ્હાલા જ લાગે એટલે તમને પણ આ કવિતા ગમશે.. 👧🌺
આપને પણ આ વાંચીને દીકરી યાદ આવે તો મને પરત લખશો જરૂર.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/maari-dikri-ane-kesudo/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger