The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
swatisjournal Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful swatisjournal quote can lift spirits and rekindle determination. swatisjournal Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
આજકાલ અહીં પ્રસ્તુત અભિવ્યક્તિ મુજબની છોકરીઓ અને એ માહોલ બહુ જોવા મળતો નથી પણ, જો કોઈક ગ્રામીણ ઇલાકામાં એકા’દ આવી આપખુદ છોકરી મજાક-મજાકમાં છેડતી કરતા કોઈ રોડસાઈડ રોમિયોને ભટકાઈ જાય તો, કંઇક આવો જ જવાબ આપે કે નહીં? 🤗😊 લખતી વેળા અમુક રચનાઓ સંતોષ આપે, અમુક આનંદ આપે, અમુક બોધ આપે જયારે અમુક શાંતિ આપે.. આ મારી કવિતાઓ માંથી એ કવિતા છે જેણે ઉલ્લાસ, આનંદ અને સંતોષ બધું એક સાથે બક્ષ્યું... આશા રાખું છું કે આનાથી આપની સવાર પણ આનંદમય બને.. 🌹🙏 ગમે તો મને કમેન્ટ્સમાં ચોક્કસથી લખજો.. એ મારો શિરપાવ હશે. ✍️🏆અને આપનાં ⭐⭐⭐⭐⭐ એ મારી કમાણી! ✨💰 - - - https://swatisjournal.com/manasvi/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Does parenting as a subject draw your attention? Then, the article here is just meant for you... 😊💖 "The strength of an earthen pot depends not only on the type of earth used but also on the treatment it gets, equally the vitality of an expecting woman depends upon the people she is surrounded by and the personal capabilities of the woman herself.... " Thanks in advance for reading, receiving and sharing the post... you're going to rate it too , aren't you? ✍️💁♀️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/eng-feeling-it-from-day-one/ #parenting #parentingtips #parentgoals #BeingAParent #parents #articles #emotions #feelingblessed #lifelessons #experience #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #indianstories #writer #Gujarat #swatisjournal
Hope Karma can read.. 😅 - - - સારાંશ - કર્મો જો સાંભળી શકતા હોય તો, આપણા અમુક જાણીતા લોકોને તો અહીં જ નાનકડો ડેમો આપી દે તેવી વિનંતી કરવી જોઈએ ખરું ને? કેમકે, બની શકે કે આપણે કદાચ એમનો અંજામ જોવા યમપુરીમાં એમની સાથે ન પણ હોઈએ... Have fun with more witty ideas @ https://swatisjournal.com/week-four-apr-2018/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Living everyday life is tough itself in the present time. Asking for or offering help is an act of seeking and receiving support in tough times. An act of random help can melt the iceberg of any damn difficulty bringing around the spring! 😇🌷 Please read, rate n comment without fail! 🤓⭐️✍️ Waiting for your views.. 💁♀️ - - - https://swatisjournal.com/a-little-help-would-help/ #series #livelife #Life #wellness #longlife #keytohappiness #lifelessons #relationship #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
આપણું વ્યક્તિત્વ ભલે ને અનેક પાસાઓ ધરાવતું હોય છતાં, સામેવાળી વ્યક્તિ મોટેભાગે તેનાં ભાવજગત અનુસાર જ આપણને આંકે છે. અહીં પોતાનાં અસ્તિત્વ વિશેની ખરી અનુભૂતિ ધરાવતો એક જાગૃત મનુષ્ય આપણને એ શું શું છે અને શું શું નથી જ એ વિશે કહે છે તો, ચાલો વાંચીએ અને શક્યતાઓનું એક નવું જ પરિમાણ ચકાસીએ... 😇👍 આપના પ્રતિભાવો આપણા ગેસ્ટ રાઈટરનો જુસ્સો વધારશે.. તો, ભૂલશો નહીં.. ✍️ - - - https://swatisjournal.com/gujarati-poetry-hun/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Being human is not that difficult I guess... 🙃 - - - સારાંશ - તમારે માત્ર 'તમે કોણ છો' એ કોયડો જ ઉકેલવાનો છે, એ પછી તો 'અહીં શા માટે છો?' ની અનુભૂતિ ઇનામ તરીકે આપોઆપ આવી મળશે... Read some more awesome ideas @ https://swatisjournal.com/daily-quotes-week-four-december-2019/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
મનનું પંખી ઇચ્છાઓનાં અનંત આકાશમાં વિહરતી વેળા એ વિસરી જાય છે કે, તેનાં કંઈ પામી શકવાનાં સીમાડા ડાળી સુધી જ વિસ્તરેલા છે.. તેને વિહરવાની છૂટ છે છતાં, ડાળ સાથેનું બંધન તેની નિયતિ છે... 🐦🌳 બસ, તો ચાલો વાંચીએ કે આ જ વાતની અનુભૂતિ કેવી હોય છે... 😇💖 વાંચીને મને આપનો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં.. ⭐️⭐️⭐️⭐️⭐️✍️ - - - https://swatisjournal.com/takraav/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
He's proving it time and again! 😅🙃 - - - સારાંશ - આપત્તિકાળ એ આપણે જેને સર્વશક્તિમાન માનીએ છીએ એ વિચારમાત્ર નથી એવી સાબિતી મેળવવાનો ઉત્તમ સમય છે! (દરેક આવી સાબિતી ચાહતા નથી છતાં, જેમને જરૂરી છે એમને મળી જ જાય છે) Read more wisdom quotes @ https://swatisjournal.com/daily-quotes-week-one-april-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
"We are the ordinary people, who are accustomed to find happiness by making small adjustments to the situations we’ve gotten in life. We can mould our lives by making little compromises that lead us to the fleeting moments of joy.... " Read the article 🤓📖 Write me back ✍️ Please don't forget to give me my✨️⭐️ - - - https://swatisjournal.com/eng-should-we-tell-them-or-not/ #series #wellness #healthylife #relationship #social #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser