The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
swatisjournal Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful swatisjournal quote can lift spirits and rekindle determination. swatisjournal Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
No darkness is indefinite.. 🌃🌅 - - - સારાંશ - પરિસ્થિતિઓ ઘેરી અંધારી રાત જેવી લાગે ત્યારે, થોડીવાર માટે આંખો બંધ કરી દેવી (અવગણવા માટે કે પ્રાર્થના કરવા માટે આપને જે અનુકુળ પડે તેમ) અને ધરપત રાખવી કે દરેક શરુ થતી રાતે પરોઢ એ રાતને તોડવાનું શરુ કરી જ દે છે.. બસ, ચાર પ્રહર પસાર થવાની વાર છે. Read more positive thoughts at https://swatisjournal.com/daily-quotes-week-four-march-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
"ભવિષ્યમાં દવાઓ આપણો ખોરાક બને તે પહેલા સાચો ખોરાક આપણા માટે દવાનું કામ કરે એ જરૂરી છે. સારો ખોરાક, સારી ટેવો, સારી સોબત, સારા વિચાર અને સરસ ઊંઘ બસ આ જ તો છે સ્વસ્થ જીવનનાં પગથિયાં!" જો આપ પણ આ વાતથી સહમત છો, તો આ લેખ આપને માટે જ છે... 👍✍️ વાંચીને શેયર કરશો અને મને જરૂર જણાવશો કે, આપનું આ વિષયમાં શું માનવું છે? આપે કરેલા રેટિંગથી લખનારને ચોક્કસ પ્રોત્સાહન મળશે.. ⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/guj-malnutrition-overnutrition.../ #series #wellness #food #nutrition #Social #health #parenting #foodhabits #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
Need to have a sign board for, "Keep your garbage to yourself!" 😅🤮 - - - સારાંશ - માણસે એટલા પણ ખુલ્લા દિલના ન બનવું જોઈએ કે કોઈ પણ આવીને તમને પૂછ્યા વિના બેદરકારીથી પોતાનો ભાવનાત્મક કચરો ઠાલવી જાય.. Visit https://swatisjournal.com/daily-quotes-week-three-march-2020/ for more inspirational ideas. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Human Values and Holism are the main pillars of the Indian culture. It’s totally regardless of where you live on this planet; once an Indian, forever an Indian! Share this Musical if you too believe in the same...📲 Please don't forget to click ⭐️⭐️⭐️⭐️⭐️ Enjoy! 🎼🎧🎻🎹 - - - https://swatisjournal.com/savior/ #music #musically #stories #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
Keep searching until you find one... 🧐 - - - સારાંશ - એ સાચું કે ભગવાન જયારે બધા દરવાજા બંધ કરે ત્યારે આપણે માટે એકા'દ બારી ખોલે છે પણ, કઈ બારી ખુલ્લી છે એ શોધવાની જવાબદારી તો આપણા પર જ છે... Read more at https://swatisjournal.com/week-three-march-2019/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Sunday it is... time to relax and please yourself. 🌅🏞 Read this little emotional piece of story all along with a song as the end of the story! 📖 🎧🎼 Read 📕 Comment ✍️ and Rate ⭐️⭐️⭐️⭐️⭐️ the post! - - - https://swatisjournal.com/get-along/ #music #musically #stories #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
કાઠીયાવાડી તરીકે જન્મી અને ઉછેર પામ્યાનું ઋણ હોય એ દરેક કદાચ જ સમજે... ગામઠી, અણઘડ, દેશી, બરછટ, બેફામ એમ પોતપોતાની સગવડ, સમજણ અને અનુકુળતા મુજબ સૌ કોઈ એમને મૂલવ્યા તો કરે પણ, વ્યક્તિ તરીકે એક કાઠીયાવાડી શું છે કે હોઈ શકે એ સમજવા સોરઠમાં જન્મવું પડે... ઈશ્વર સાથે સીધો વ્યવહાર શક્ય હોત તો, ખુમારીથી જીંદગી જીવી ગયેલા કોઈ એક ગામઠી પુરુષે તેમને આવો કંઇક પત્ર ચોક્કસ લખ્યો હોત. આજનાં સમયમાં આ બોલી વાંચવાનો લ્હાવો કદાચ જ બીજે ક્યાંય મળે… 👈✍ ઈશ્વરને નામે આ પત્ર તમે તો સીધો ફોરવર્ડ કરી શકશો 📲 અને એ કર્યા પછી મને લખવાનું ભૂલતા નહીં... હો ને!? ✍️🙏 - - - https://swatisjournal.com/jat-lakhvanu-ke/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
મહાશિવરાત્રીનાં પાવન પર્વની આપ સૌ ને શુભકામનાઓ! 🙏🕉🙏 "મૃત્યુ એક શાશ્વત સત્ય અને સમાનતાનું એકમાત્ર પ્રામાણિક ઉદાહરણ! મરણ આપણા માટે તો માત્ર એક કલ્પના જ છે, જેને આપણે સાપેક્ષ રહીને જ જોઈ કે જાણી શકીએ છીએ તો, આ કલ્પનાચિત્રને ભયાવહ બનાવવા કરતા સર્વોત્તમ ચીતરીએ તો કેવું?" મહાદેવ સુધીનો માર્ગ ખોલતી એક શક્યતા પણ તો છે મૃત્યુ... બીજી દરેક ઉજવણીની સાથે એ પણ એક મહાપર્વ જ છે જો સમજીએ તો.. છે ને? આપના પ્રતિભાવની રાહમાં રહીશ, મને લખજો, હો ને .....અને હા, પોસ્ટ ⭐️⭐️⭐️⭐️⭐️ રેટ કરવાનું તો નહીં જ ભૂલો, ખરું ને? 🤗 - - - https://swatisjournal.com/maran-the-death/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
"એક સ્ત્રી તરીકે હું ખુબ ગૌરવ અનુભવું કે પ્રકૃતિએ અમને તેની પાસે જે કંઈ પણ છે એ બધું જ બક્ષ્યું છે. નવસર્જનથી લઈને વિખંડન કરવાની શક્તિ સુધી બધું જ! બસ જરૂર છે તો માત્ર સાતત્યપૂર્ણ પસંદગીનાં સ્વીકારની.... " Wishing you all a very Happy Women's Day! 😘👩🦰🧕👱♀️👩🦳 Rate the post if you too agree ⭐️⭐️⭐️⭐️⭐️ waiting for your lovely comments! ✍️ - - - https://swatisjournal.com/06-stree-sukta/ #womensday #women #internationalwomensday #feminism #womensupportingwomen #inspiration #love #iwd #womenpower #happywomensday #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser