Gujarati Quote in Poem by Jigar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રૂપ તારું સોહામણું, નામ તારું પ્યારું,
જાનકી, તેજ તારું સૌના મન હરનારું.
સીતા જેવું સરળ મન, ભક્તિ તારી સાચી,
દુઃખમાં પણ તું હસતી રહે, હિંમત તારી ગાજી.
મિત્રતા તારી નિરંતર, સ્નેહ તારો અપાર,
જાનકી, તું છે સંસારમાં સુખનો સાગર.
અથાગ સમુદ્ર ની ચંચળતા છે તારા માં
તું છે નવી દિશા ને નવી ઉડાન
તારા માં છે ધારા ના સપના
ને તું છે એની એક પડછાયો
નિરંતર તું એની સાથે છે એ
તારી છે એક નવી દિશા
શબ્દો ની વણઝાર વાની કરે ફરિયાદ
સ્નેહ તારો એને મળે અપરંપાર.....
તું છે નવી દિશા ને નવી ઉડાન
.......જાનકી...........

પ્રસ્તુતિ by "જીગર"
- Jigar

Gujarati Poem by Jigar : 112018966
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now