લોકો એને આંગણે વધુ આવે છે જે પરોપકારી હોય.બાકી સ્મશાને તો મડદા જ જાય.તમને કોઇ એવું આવતું હોય મળવા જેને સ્વાર્થ જ ન હોય.એમને માત્ર તમારું નિરાળું વ્યક્તિત્વ જ ખેંચી લાવતું હોય છે.અને એજ સાચો તમારો ચાહક હોય કે સાચો મિત્ર છે,અન્યથા આ જગતમાં કોઇ કોઇ ને મળવા સાતમા આસમાન-પાતાળે સ્વાર્થ હશે જ. - વાત્સલ્ય