Gujarati Quote in Whatsapp-Status by Shefali

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Capital 'I'

'હું' ની આગળ પણ દુનિયા છે. મારી ખુશી, મારી પ્રાથમિકતા, મારું દુઃખ વગેરેની બહાર આવવું જરૂરી છે. Capital 'I' એ આપણા દેશની સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ આપણી આજુબાજુના લોકોને સાથે લઈને ચાલવાનું શીખવે છે. No doubt જાતની સંભાળ રાખવી આપણી જવાબદારી છે પણ આપણા લોકોની સંભાળ રાખવી આપણી ફરજ છે. બરાબર ને..!?
©Shefali Shah

Gujarati Whatsapp-Status by Shefali : 112024841
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now