Gujarati Quote in Poem by Jigar Ashok Pandya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નાનકડું છમકલું...
🌧️ શીર્ષક : પ્રેમ

તમારું ભીંજાયેલું તન-મન
અને આ મોસમ...

જોઈએ આજે,
તમારા હૃદયના તાર
વધારે કોણ છેડી શકે છે?

એક તરફ આ વરસાદી ટીપાં નો મારો,
બીજી તરફ આ પવનનો શીતળ સ્પર્શ...

અને આ બન્નેની વચ્ચે,
શાંત... નિર્મળ...
મારો પ્રેમ.

✍️ — જિગર અશોક પંડ્યા

Gujarati Poem by Jigar Ashok Pandya : 112032415
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now