---
#"તમારો પાસવર્ડ"#
જો જીવનમાં કેટલાક લોકો તમારાથી
ખુશ નથી, તો તેમની પરવા ના કરો.
તમે આ દુનિયામાં તમારું જીવન જીવવા
આવ્યા છો,લોકોનું મનોરંજન કરવા નહીં.
આ દુનિયા નચાવે એમ નાચો તો નહીં જ.
દુનિયાના લગભગ લોકો તમને કહી શકે છે
-
"હું કહું એ જ સાચું."
તમારે તમારી સચ્ચાઈ પ્રૂફ તો કરવી જ
પડસે, કોઈના સંદર્ભે સાબિત નહીં.
"પોતાનો પાસવર્ડ જરૂરી છે".
શેખચલ્લી બનો,
તો એલેક્ઝાન્ડર બનતા કોઈ રોકી
નહીં શકે..!
---
✨
જય શ્રી કૃષ્ણ 🙏