##"તમારો મંત્ર:"##
લોકો બધું લેવામાં માહેર હોય છે...
એ પછી લાગણી હોય,
સાથ હોય કે પૈસા હોય.
જો બધું સારું ચાલી રહ્યું હોય તો
"અભિમાન કરશો નહીં"
અને જો બધું ખરાબ ચાલી રહ્યું હોય તો
"ચિંતા કરશો નહીં"
કારણ એ બંને કાયમી ટકશે નહીં.
"સમય સમયની વાત છે"
એક સમય પણ એક સરખો ટકતો નથી.
સમય સમયે બદલાવ નિશ્ચિત છે.
સમય સારો હોય તો "આભાર" કહેજો
અને ખરાબ હોય તો "પ્રાર્થના" કરજો.
કારણ...
આભાર કહેતા આવિષ્કાર થાય છે
ને પ્રાર્થના કરતા ચમત્કાર !!✨
---
જય શ્રી કૃષ્ણ ❤️