---
#### સુખનો ઘમંડ ####
સુખનો ઉપયોગ
સુખના આનંદને પામવા ન
કરવો જોઈએ.
એ સુખ માટે દુષ્ટ વિચારને
આશ્રય આપવા બરાબર છે.
સુખનું ઘમંડ અને અહંકાર
જીવન બરબાદ કરે છે.
એ કોઈના બની શકતા નથી
અને કોઈ તેમનાં બનવા માગતું નથી.
અસંખ્ય વખત જીતનાર
ક્યારેક હારી પણ શકે છે.
જીતવાનો ઘમંડ જ
હારવા માટે પૂરતો છે.
એ અભિમાન અટકવા
બરાબર છે.
---
જયશ્રી કૃષ્ણ ❤️