. 🙏
### એક મોકો - સંબંધ કેળવવાનો ###
કોઈ સાથ માગે તો આપજો.
એ અભિમાન છોડી
તમારો રૂણી રહેવા માંગે છે.
એ અનઆવડત નથી
કારણ આવડત તો આજે
બધાના મોબાઈલમાં
રમે છે.
ભલે અક્ષરજ્ઞાન જ
હોય તો પણ
વાંચીને એ એક્સપર્ટ
જ બને છે.
એ સંબંધ કેળવવાનો
તમને મોકો ઘરે છે.
એ સ્વીકારી સમૃદ્ધ બની
સંબંધને કેળવી લેજો.
કારણ આવા મોકા
એકવાર જ મળે છે!
---
જયશ્રી કૃષ્ણ 🙏