❤️
---
### સિદ્ધાંતની સીડી: જાળવીને ચડો###
સિદ્ધાન્ત સાથે જીવવું એ ઉપર
ચડવાની સીડી છે.
એ સીડી ના અમુક પગથિયાં
નબળાં છે. જાળવીને ચડસો
તો જ સફળતા મળશે.
ગફલત કરશો તો સિદ્ધાંત ની
સદભાવના સાથે જ પટકાસો.
દાખલા અનેક છે.
થોડી બાંધછોડ જરુરી છે.
સદભાવના સાથે સહીષ્ણુતા
કેળવી ને સિદ્ધાંત ને સાર્થક જ
બનાવવો પડે.
નહીતો અવહેલના ની આટી પાડી
સિદ્ધાંત સફરે થી પટકાસો !!
__-- એક અનુભવી કલમ
---
#પ્રેરણા 🔥👏