ઢોલ, ઢોલક, ગવાર, બુદ્ધિ વગરનું, શુદ્ર, એટલે ઝીણા જીવ જંતુઓ, નારી, એટલે પ્રકૃતિ. પ્રકૃતિ જડ છે એટલે એને તમે પીડા ના આપો તો ના સુધરે. પ્રકૃતિ સજીવની પણ હોય અને નિર્જીવની પણ હોય. વિચારો કે તમે પથ્થર પર પડો કે પથ્થર તમારા પર પડે લાગશે તો તમને જ઼.દારૂડિયો દારૂ ના મૂકે છેલ્લે દારૂ દારૂડિયા ને મૂકી દે.આગ, પાણી, વાયુ આ પ્રકૃતિ છે આ ત્રણ તત્વ શરીરમા વધે તોય નુકસાન કરે અને ઘટે તોય નુકસાન કરે. વાત, પિત્ત અને કફ સરખું હોવું જોઈએ. જો આદત સારી હોય તો જીવન સુધરે અને ખરાબ હોય તો જીવન બગાડે. માટે જે આપણો આત્મા છે એનું કહ્યું માનવાનું જો મનનું કહ્યું માનશો તો મરશો. લી, "આર્ય "