. 🙏
: શાતા પ્રિય પેઢી:
કોઈ અન્યાય કરે અને જો ચુપચાપ સહો તમે
તો કાયર કહે, નહીં જવાબદાર તો છો જ તમે
અન્ન જળ આપવા સુધી ખચકાયા નહીં તમે
હવે વારસદાર માં આવડત નથી એ કહો તમે
મોટી આટી અહીં પડી, ન સાચવી શક્યા તમે
ને ઉડાવ નો આંકડો આપો સંતાનો ને જ તમે
હવે તરકારીક ના બનો, શાતા પ્રિય છો જ તમે
બસ સારું જીવવા જ મૂળી ગુમાવી છે જ તમે
આ સરકાર નો કરે એ જેના દબાવ માં હો તમે
આજ સુધી દિલમાં હતું, લાવી દીધું જીભે અમે
̶ ̶ ̶ ̶ ̶ ̶ જય શ્રી કૃષ્ણ -----