કેટલીક યાદો ખૂબ તકલીફ આપે છે. એ ક્ષણ સારી હોય તો પણ અને ન હોય તો પણ!! મન મજબૂત અને જીવનમાં હકારાત્મક અભિગમ રાખો. પરિસ્થિતિ સામે સક્ષમ રહી શકશો. બધું જ નાશવંત છે. કોઈ જીવનના અંત સુધી સાથ આપતું નથી, જીવનમાં ફ્કત આપણા કર્મ જ આપણી સાથે જન્મોજન્મ સંગાથે રહી પીછો કરે છે. માયા અને મોહમાં પડી આપણામાં વસતા પ્રભુને કસ્ટ ન આપવો એ પણ એક પ્રભુ માટેની ભક્તિ જ છે. પ્રેમ બધા માટે પણ પ્રેમથી બંધાવું નહી. અઘરું છે, અશક્ય નથી.
શુભ શુક્રવાર. જય શ્રી રાધેકૃષ્ણ 🙏🏻