તાંડવ એક પ્રેમ કથા

(274)
  • 32
  • 0
  • 11.1k

સ્વામી ઓમકારનાથજી તેમના આશ્રમ માં ભક્તગણો સમક્ષ માનવજીવન માં ધર્મ નું મહત્વ સમજાવવા માટે આવરીતપણે વિવિધ ઉદાહરણો આપી રહ્યા હતા. બધા ભક્તગણ અભિભૂત થઈ સ્વામીજી ની અમૃતવાણી માં ખોવાઈ રહ્યા હતા તેમાં ફાર્મશી ઉધ્યોગ ના માંધાતા ગણાતા બીજનેસ ટાઇકુન શિવ મહેતા પણ હતા. શિવ તેના નિયમ પ્રમાણે દર વર્ષે પંદર દિવસ અલમોડા પાસે આવેલ સ્વામીજી ના આશ્રમ માં આવી તેમની દિવ્યવાણી નો રસપાન કરી દરેક મુશ્કેલી ઑ નો સામનો કરવાની હિમ્મત કેળવી સજ્જ થઈ જતાં હતા અને આ પંદર દિવસ દરમ્યાન તે દુનિયા થી પોતાનો સંપર્ક કાપી અને સામાન્ય સેવક ની જેમ રહેતા.

1

તાંડવ એક પ્રેમ કથા - 1

સ્વામી ઓમકારનાથજી તેમના આશ્રમ માં ભક્તગણો સમક્ષ માનવજીવન માં ધર્મ નું મહત્વ સમજાવવા માટે આવરીતપણે વિવિધ ઉદાહરણો આપી રહ્યા બધા ભક્તગણ અભિભૂત થઈ સ્વામીજી ની અમૃતવાણી માં ખોવાઈ રહ્યા હતા તેમાં ફાર્મશી ઉધ્યોગ ના માંધાતા ગણાતા બીજનેસ ટાઇકુન શિવ મહેતા પણ હતા. શિવ તેના નિયમ પ્રમાણે દર વર્ષે પંદર દિવસ અલમોડા પાસે આવેલ સ્વામીજી ના આશ્રમ માં આવી તેમની દિવ્યવાણી નો રસપાન કરી દરેક મુશ્કેલી ઑ નો સામનો કરવાની હિમ્મત કેળવી સજ્જ થઈ જતાં હતા અને આ પંદર દિવસ દરમ્યાન તે દુનિયા થી પોતાનો સંપર્ક કાપી અને સામાન્ય સેવક ની જેમ રહેતા.ઓમકારનાથજી પોતાની વાત સમજાવતા કહ્યું “ જો તમારે ...Read More

2

તાંડવ એક પ્રેમ કથા - 2

પ્રથમ નજર: સંગીત અને સાઇન્સપ્રિયા બેટા અત્યારે ત્રણ વાગ્યા છે, થોડો આરામ કરી લે બેટા, તારે કાલે સવારે વહેલું છે , કેટલું કામ કરીશ બેટા?માં બસ હવે થોડું જ કામ બાકી રહ્યું છે, આવતી કાલે સવારે મારે પ્રેજેંટેશન આપવાનું છે. આ મારા જીવન ની અમૂલ્ય તક છે અને હું આ તક વેડફી નાખવા નથી માંગતી અને એમ પણ મને એક્ષાઇટમેંટ માં ઊંઘ નહીં જ આવે. માં તું ચિંતા નો કર હું હમણાં જ મારુ કામ પૂરું કરી સૂઈ જઈશ.પ્રિયા મધ્યમવર્ગ ની એક ખુબજ હોશિયાર અને સુશિલ સુંદર છોકરી હતી. પ્રિયા એ કેમેસ્ટ્રી માં માસ્ટર ની ડિગ્રી મેળવ્યા બાદ કોમ્પોસીશન ...Read More

3

તાંડવ એક પ્રેમ કથા - 3

મૌન સંગાથે: તૂટેલા સંબંધોની હારમાળાચાકોઠી બોર્ડર પાસે આવેલ કેરન નામ નું નાનકડું ગામ પરંતુ કુદરતે સુંદરતા ભરપૂર આપેલ છે. બપોરે જ ગામ માં પહોચી ગયો હતો અને ગામ ના મુખિયા અબ્બાસ ને મળ્યો અને કહ્યું કે ચાચા આજે સમાચાર મળ્યા છે તે મુજબ પાકિસ્તાન એલઓસી પર આજે ખુબા જ ગોળીબાર કરશે અને નિશાના પર કેરન ગામ પણ હશે અને તેમની જે હિલચાલ અને તૈયારી ઑ દેખાય છે તે પર થી એવું લાગી રહ્યું છે કે આજે બહુ મોટો હુમલો કરવા માં આવશે તો તમે બધા ગામવાસી ઑ સલામત અંતરે સંભાળ રાખી ને રહેજો. અબ્બાસ એ તરત જ ગામ ના ...Read More

4

તાંડવ એક પ્રેમ કથા - 4

કશ્મકશ યુદ્ધ અને પ્રેમઅમનદીપ સિંઘ એ તરત સૈનિક મુખ્યાલય એ રિપોર્ટ કર્યો કે તેમણે ૧૬ આતંકવાદી ઑ ને ઠાર છે અને ૨ આતંકવાદી ઑ ને ગિરફતાર કર્યા છે. સૈનિક મુખ્યાલય માં થી તરત જ તેમને સૂચના આપવા માં આવી કે તમે કોઈ આતંકવાદી ઑ ને ગિરફતાર કર્યા છે તેવો કોઈ અહેવાલ હમણાં કોઈ ને આપશો નહીં અને તે બંને ને એક સેફ હાઉસ માં તરત જ ખસેડવા માટે વ્યવસ્થા કરવા માં આવશે ત્યાં સુધી તેને કોઈ નુકશાન નો પહોંચે તે ધ્યાન રાખશો.સૈનિક મુખ્યાલય માં પણ આનંદ નો માહોલ છવાઈ ગયો હતો કેમ કે આઈએસઆઈ ના કુખ્યાત ઇનાયત ખાન નો ...Read More

5

તાંડવ એક પ્રેમ કથા - 5

આંતરિક શત્રુ સામે તાંડવલંડન પહોચી ને શિવ એ સહુ પહેલું કામ પોતાના પુત્ર જય સાથે વાત કરવાનું કર્યું અને પાસેથી છેલ્લા પંદર દિવસ નો અહેવાલ લીધો અને તેને તુરંત તેની ટીમ સાથે સિકયાંગ પહોચવાનું કહ્યું અને ત્યાં પહોચી ત્યાં શું પરિસ્થિતી છે તથા ક્યાં કારણોસર ત્યાની લોકલ પોલીસ અને આર્મી ના લોકો યુનિટ માં હેરાન કરે છે તે જાણવા અને જરૂર પડે તો ત્યાના રાજનેતા ઑ અને ઇંડિયન એમ્બેસી ની મદદ લેવા તાકીદ કરી અને કહ્યું કે જરૂર પડશે તો હું પણ ત્યાં તુરંત આવી જઈશ.ત્યાર બાદ સ્નાન કરી શિવ પોતાના મંદિર માં ગયો. શિવ એ પોતાના ઘર માં ...Read More

6

તાંડવ એક પ્રેમ કથા - 6

છલનો પડછાયોઅસલમ શેખ ને લઈ ને તે નવયુવાન પ્રગતિનગર ખાતે આવેલ રો ના મુખ્યાલય પર પહોંચ્યો. ત્યાં વિજય કપૂર પહેલે થી રાહ જોઈ રહ્યા હતા. તેમને આવતા જોઈ ને વિજય કપૂર ખુશ થઈ ને બોલ્યો શાબાસ શ્રેય તે ખુબજ સરસ કામ કર્યું છે,વિજય :- આવ અસલમ કેમ છે?અસલમ :- ઓહ ગ્રેટ વિજય કપૂર, તું સેના માં હતો ત્યારે પણ મને નડતો હતો અને હજી પણ નડી રહ્યો છે. તારી નીચે કામ નો કરવું પડે એટલે જ મેં ફિલ્ડ છોડી ને દિલ્હી ના મુખ્યાલય માં બદલી લઈ લીધી હતી અને કાયમ ત્યાંજ કામ કર્યું. તું પણ ફિલ્ડ છોડી ને તારા ...Read More

7

તાંડવ એક પ્રેમ કથા - 7

છલની પાંખો અને પ્રેમના પાંદડાંહર્ષિત આજે ખુબજ ખુશ હતો કેમ કે તેને આજે પોતાના પ્રેરણામૂર્તિ શિવ મહેતા સાથે ડિનર હતું. તેણે પોતાની પેન ઉપાડી અને લખવાનું શરૂ કર્યું. હર્ષિત ને ગાવા ની સાથે સાથે લખવાનો પણ એટલો જ શોખ હતો. તેણે લખ્યું :લંડન ના દિવસો ની યાદો ભરી મન માંમિત્રતા તરફ પગલું ભર્યું છેનિજાનંદ નો ઘૂંટ ભરી નેતારી મસ્તી મે પીધેલી છેહું સાચી મિત્રતા કરીશજ્યાં સુધી હું સ્વપ્ન જોઈ શકું છુંજ્યાં સુધી વિચારી શકું છુંજ્યાં સુધી તું મારી યાદો માં સમાયેલી છોહવે પડી રહેવા દે ઓ દુનિયા મનેબદનામ થવાની ફૂરસદ નથીહું મિત્રતા નીભાવિશજ્યાં સુધી મારી પાસે અનુભવવા જેવું હૃદય ...Read More

8

તાંડવ એક પ્રેમ કથા - 8

કાવ્ય અને કાવતરાશિવ સાંજે પોતાના ઘરે પહોંચ્યો અને પોતાના દરરોજ ના નિયમ મુજબ નહાવા ગયો અને ત્યારબાદ પૂજારૂમ માં અને દીવા પ્રગટાવી ને ભગવાન નું નામ લેવાનું ચાલુ કર્યું અને અને ત્યાર બાદ પ્રાર્થના કરી ને પોતાના વિશાળ દિવનખંડ માં આવ્યો જ્યાં સુલેખા તેની રાહ જોઈ ને બેઠી હતી.સુલેખા :- શિવ કેવો રહ્યો આજ નો દિવસ?શિવ :- આજે ઘણા દિવસે ઓફિસ ગયો હતો એટલે કામ પણ ઘણું રહ્યું તો સાંજ કયા પડી ગઈ તે ખબર જ નો પડી. ચીન ના આપણાં પ્રોજેક્ટ ના કારણે પણ ખુબજ ટેન્શન છે. ત્યાં ઘણું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે અને ત્યાંની આર્મી અને પોલીસ ...Read More

9

તાંડવ એક પ્રેમ કથા - 9

દેશ વિરુદ્ધ નું ષડયંત્રપ્રિયા આજે સિકયાંગ ના એર પોર્ટ પર પહોંચી અને બહાર નીકળી જે જોયું તો ખુદ જય તેને લેવા આવ્યો હતો.પ્રિયા : ઓહ સર આપે કેમ જહેમત લીધી, ગાડી મોકલી દીધી હોત તો પણ ચાલત ને.જય :- મારા સ્ટાર પરર્ફોર્મર ને લેવા તો મારે જ આવવું પડે ને.ત્યાં પ્રિયા ના માતા પાછળ આવ્યા તેને જોઈ ને જય એ તુરંત નમી ને તેમને પગે લાગ્યો અને બોલ્યો જય શ્રી કૃષ્ણ આંટી.પ્રિયા ના માતા :- જય શ્રી કૃષ્ણ બેટા.ત્યાં ડ્રાઈવર એ બધો સામાન ગોઠવી આપ્યો અને બોલ્યો સર ચાલીશુ હવે?બધા ગાડી માં ગોઠવાના પછી જય એ ફરી વાતો દોર ...Read More

10

તાંડવ એક પ્રેમ કથા - 10

વિજ્ઞાન, નૈતિકતા અને પ્રેમ વચ્ચે સંઘર્ષહર્ષિત ને આજે ઊંઘ આવી રહી ન હતી બસ આમ થી આમ પડખા ફરી હતો. પછી અચાનક કઈક યાદ આવ્યું એટલે પથારી માં થી ઊભા થઈ ને તેણે પોતાના સાથીદાર એવા પેન અને ડાયરી કાઢ્યા અને એક કવિતા લખવા માંડ્યો.સ્ત્રી…એક શબ્દ નહીં,એક અભિવ્યક્તિ છે.શબ્દોથી વિણાતી નહિ, અનુભવથી સમજાય એવી.તે ઘરના દરવાજા જેટલી ખુલ્લી..પણ,હ્રદયના દરવાજા જેટલી સંકુચિત.જ્યાં પ્રેમ છે, ત્યાં એની હાજરી છે,જ્યાં દુઃખ છે, ત્યાં એના હાથનો સ્પર્શ છે.ક્યારેક..તે માટી જેવી હોય,જેમ સમર્પિત થાય અને ઘડાય.અને ક્યારેક પાણી જેવી..,નિરાકાર પણ જીવનદાયી.તેના અસ્તિત્વમાં ઉત્સવ પણ છે અને ઉત્કંઠા પણ..તેને સમજવી હોય તો નહીં જોઈએ શબ્દકોશ..,પણ ...Read More

11

તાંડવ એક પ્રેમ કથા - 11

તોફાન પહેલા ની શાંતિઆજે સિકયાંગ માં નીરવ શાંતિ લાગી રહી હતી. જય, સ્નેહા અને પ્રિયા સાથે બેસી ને હવે શું કરવું તેની રણનીતિ બનાવી રહ્યા હતા.જય :- હવે જે પરિસ્થિતી છે તે કદાચ આપણાં કાબૂ બહાર રહેશે, હવે મને લાગે છે કે આમાં આપણે આપણ ને જે ઈનપુટ મળી રહ્યા છે તે પપ્પા ને અને ભારત સરકાર ને જણાવવા જોઈએ.પ્રિયા :- સર મને હજુ લાગે છે કે આપણે એક બે દિવસ રાહ જોઈ એ અને વધુ સારી રીતે આપણ ને જે લાગી રહ્યું છે તે નક્કી કરવા દઈ એ.સ્નેહા :- હા સર મને પણ એવું લાગી રહ્યું છે કે ...Read More

12

તાંડવ એક પ્રેમ કથા - 12

પ્રલયનો પ્રયોગકબીર સિંહ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઘરે પહોંચ્યો અને પોતાની દીકરી મીતા ને રસ્તા માં અજાણ્યો માણસ મળ્યો હતો જે વાત કહી હતી તે કહી અને તેણે આપેલ 5000 ફ્રાન્ક તેણે મીતા ને આપી ને કહ્યું કે તું જલ્દી જય ને તારી ફી ભરી દે બાકી બધુ આપણે પછી વિચારીશું.મીતા :- પપ્પા તમને શું લાગે છે તે વ્યક્તિ કોણ હશે?કબીર :- ખબર નહીં પણ મને તો દેવદૂત લાગ્યો છે અત્યારે તો. પણ વાતચીત પર થી ભારતીય હોય તેવું લાગ્યું છે.મીતા :- પપ્પા તમે અણુ વૈજ્ઞાનિક હતા એટલે તમારો ખોટો લાભ લેવા માંગતા લોકો માં થી પણ કોઈ હોય શકે.કબીર ...Read More

13

તાંડવ એક પ્રેમ કથા - 13

અદૃશ્ય યુદ્ધની શરૂઆતસ્થળ : રો હેડક્વાર્ટર, નવું દિલ્હી – મધરાતે ૩:૪૫વિજય કપૂર પોતાના કેબિનમાં એકલા બેઠા હતા. ટેબલ પર ખાલી કપ, અડધી બળી ગયેલી સિગરેટ અને સામે વિદેશી કોડ લિંકના પ્રિન્ટઆઉટ્સ.સ્ક્રીન પર સિકયાંગના લેબ વિસ્તારનો ઝૂમ નકશો ઝળહળતો હતો.થોડો સમય વિચારીને તેમણે એક નંબર ડાયલ કર્યો —“International Secure Line – Channel 7.”થોડા સેકન્ડ પછી એક ભારે અવાજ આવ્યો.શિવ મહેતા (વિદેશી એક્સેન્ટ સાથે):“Hello… Vijay? So late in the night… I hope everything is fine?”વિજય કપૂર: (ગંભીર અવાજમાં) “શિવ, અત્યારે અંહિયા સમય રાતનો છે, પણ વિષય રાષ્ટ્રનો છે. એટલે જ મેં તમને આ સમયે કોલ કર્યો છે.”શિવ: (અચંબામાં) “Anything serious?, હા ...Read More