“ સાવી..મારી આઈ..અનેપેલો મહાત્રે ડ્રોઈંગરૂમમાં બેસી હા હા હી હી કરી રહેલ..મારી આઈ એનાં
ખોળામાં બેઠી એની સાથે મસ્તી કરી રહી હતી.. સારું છે હજી થોડા મર્યાદામાં બેઠાં હતા..હવે મર્યાદા ..સંયમ કોને કહેવાય આઈ જાણતીજ નહોતી.. મને એલોકોનો સંવાદ સંભળાતો હતો..આઈ કહી રહી હતી..” મારી સરલા હવે બદલાઈ ગઈ છે મેં એનામાં આમૂલ પરિવર્તન લાધ્યું છે એ હવે સારા બની ગઈ છે..આજે મારું કહ્યું માન્યુ છે હું એની માં છું અત્યારનો સમય કેવો છે અને એ સાવ સાદી સીધી રહેતો..આ જમાના સાથે બાથ કેવી રીતે ભીડશે
? બાપ વગરની છોકરીને સમાજ કોઈ બીજીજ નજરે જુએ..એના કરતા એ સમાજને ઓળખે સમજે અત્યારનો પવન પરખે એવુંજ જીવે..સુંદર તો છેજ કોઈ સારો છોકરો મળેએની જીવન સુખમાંજ વીતે.. મારી આઈને મારા માટે આવી વાતો કરતી સાંભળી મને આશ્ચર્ય સાથે આનંદ થયો..”
“મને મારી આઇનું પેલા મહાત્રેને મળવું ગમતું નહોતું. હું એ દ્રશ્યને વરવું કહી રહી હતી..એ મને સામાન્ય લાગવા માંડ્યું હું જાણે આડકતરી રીતે એના વ્યભિચાર ..એનાં આડા સંબંધને સ્વીકારી રહી
હતી.. મહાત્રેએ કીધું“ સુધા તારી દીકરી સાચેજ ખુબ સુંદર છે એને સજાવો તો રાજકુંવરી લાગે..હિરોઈન જેવી છે..મારી આઇએ કહ્યું“ એ હવે એવુજ જીવશે.. પણ પોતાનું રક્ષણ કરીને કોઈની ખરાબ ગંદી બીભત્સ નજર ના પડે..પછી કોઈપણ હોય.. મને સાંભળીને.. એવું લાગી રહેલું..આ મારી આઈ છે? મને પણ લાગણી થઇ આવી..હું ત્યાંથી હટી ગઈ મારા બેડ પર આવી સુઈ ગઈ..લાઈટ બંધ કરી..વિચારોમાં ડૂબી ગઈ..હું મારી આઈને ઓળખતીજ નથી..હું કેટલી સુંદર છું..હું મારા ખુદના તનનાં વખાણ કરવામાં ખોવાઈ ગઈ..”
“ હું આજના દિવસનું બધું વાગોળવા લાગી..મને યાદ કરવું ગમી રહેલું..પહેલાં આઈ સાથે થયેલી લડાઈ.. પછી આઇનું મને સમજાવવું..અમે હોટેલમાં…બાંકુરામાં ગયા..મેં અને આઇએ સાથે ડ્રિન્ક લીધું.. શું મસ્તી ચઢી..મારુ રૂપ દેખાવ ઓપ..બધું બદલાઈ ગયું જે મને ખુબ ગમ્યું..પેલો છોકરો મને એકી ટશે જોઈ રહેલો..મને ફલાઇંગ કિસ આપી હતી..અંદરથી હુંખુશ થઇ ગયેલી મારો અહં.. ગુરુર પોષાયેલો..સાવી… સુતા સુતા બધું મારી નજર સામે જોઈ રહી હતી..ઘરે આવી મેં અરીસા સામે મારું શરીર સાવ નગ્ન..ઉઘાડું કરી દીધેલું..હું મારાજ પ્રેમમાં પડી ગયેલી મારાં ખુબસુરત નશીલા અંગ ઉપાંગ વળાંક.. લપસણી સ્કિન..કોઈ મને બાહોમાં ભરી લે..મને ખુબ પ્રેમ કરે..મને ખુબ ઉન્માદ ચઢ્યો..હું જાણે તરસી પ્યાસી માછલીની જેમ તડપવા તરફડવા લાગી કોઈ મને..અંદર સુધી સ્પર્શી લે મને સંતોષે બળજબરી કરે સાવ લૂંટી લે એવી ચાહ થવા લાગી..મારા હાથ પગ.. મેં ફેલાવી દીધા..મારો શ્વાશ ચઢવા લાગ્યો મારી છાતી ધમણની જેમ ચાલે.. હું હાંફવા લાગી..મારા પગ ઉછળતા હતા. મારા મોઢામાંથી રસ ઝરવા લાગ્યો ..હું સિસકારા બોલાવી રહેલી મનોમન હું…સાવી…હું…સાવ ભીંજાઈ ગઈ હતી..પહેલીવાર આવો અનુભવ કરેલો…થોડીવાર પછી હું જાતેજ શાંત થઇ ગઈ…મને મારા પરજ લાજ
આવી શરમાઈ ગઈ..થયું હું સાવ ભાન વગરની વિકૃત થઇ ગઈ છું..”
“ મને ડ્રિન્ક લેવાનું મન થયું..કોઈ તૃષા છિપાયા પછીની કોઈ અજીબ ભૂખ.. તરસ બીજી રીતે હાવી થઇ.. હું ઉભી થઇ સરખા કપડાં પહેર્યા ..ડોર ખોલી સીધી બહાર ગઈ ત્યારે રાત્રીના 2 વાગી ગયા હતા..આઈ
એના રૂમમાં પેલા સાથે પથારી ગરમ કરી રહી હતી.. મને ગુસ્સો આવવાની જગ્યાએ હસું આવ્યું..બહાર રૂમમાં પડેલી બોટલ લીધી ત્યાંજ પડેલા ગ્લાસમાં ઠાલવી એક સાથે મોટો પેગ ચઢાવ્યો..મનને શાંતિ થઇ..ફરી બનાવ્યો ફરી પીધો..પાછી રૂમમાં આવી.. હું ડોર બંધ કરવાનો ભૂલી…મારા પલંગ પર આવી નશામાં સરી પડી…મારા જીવનમાં બરબાદીએ શરૂઆત કરી…”
“ સાવી..એ રાત્રે હું બરબાદ થઇ ગઈ..મારું પહેલું ...પેલો મહાત્રે.. મારી આઈની સોડ છોડી..મારા રૂમમાં આવ્યો..એ મને બહાર રૂમમાં આવી ડ્રિન્ક લેતાં જોઈ ગયેલો..એની હિંમત વધી ગયેલી.. સા…. લો.. આવ્યો.. એણે શરૂઆત ખુબ ધીમેથી કરી..એણે ક્યાંય બળ ના વાપર્યું કળ વાપરી મને ખુબ સાવધાની પૂર્વક પગ પર હાથ ફેરવ્યો..મારો ગાઉન ઊંચો કરી બધે હાથ ફેરવવા મંડ્યો..મને ગમી રહેલું હું નશામાં વધું..હું ઉત્તેજિત થઇ રહેલી..એણે ધીમે ધીમે “આગળ વધી મારાં ખુબ સંવેદનશીલ જગ્યાઓએ હાથ ફેરવ્યો હું એને સાથ આપવા લાગેલી હું સંપૂર્ણ
ઉત્તેજીત અને કાબુ બહાર થઇ ગયેલી મેં મારા પગ છુટા કરી દીધા એને આમન્ત્રણ આપી દીધું..એને
જોઈતું મળી ગયું એણે મને મન ભરીને ચૂંથી ભોગવી માણી ..હું બસ નશામાં અને વાસનાંમાં ધુત્ત.. સાથ આપી મેં પણ ભોગવટો કર્યો સંતોષ લીધો ..એણે મારા કપડાં મારાજ મોઢા પર નાખી દીધેલા એવી રીતે ઊંચા કરી દીધેલા.હું વાસનાની ભૂખી એ પિશાચને બધું લૂંટાવી બેઠી..એ હાંફી ઉભો થઇ જતો હતો ને જાણે મને ભાન આવ્યું હું નશામાંથી અચાનક જાણે ભાનમાં આવી મેં મારા કપડાં નીચે કરી એનાં તરફ જોયું..અને મેં ધ્રાસ્કો ખાધો..હું ચીસ પાડી બેઠી.. તું.? એ હસતો હસતો બહાર નીકળી ગયો..નીકળતા નીકળતા કહ્યું..અપ્સરા છે તું થેંક્યુ..જ્યારે બોલાવે આવી જઈશ..મને કાપો તો લોહી ના નીકળે એવી દશા થઇ
ગઈ.હું બધું લૂંટાવી ગુમાવી બેઠેલી શરીરની ભૂખ અને નશાએ મને બરબાદ કરી નાખી..હું ક્યાંય સુધી રડતી
રહી..મારી જાતનેજ કોસતી રહી..હું સાવ નિમ્નકક્ષાએ પહોંચી ચુકી હતી…”
“ હું ખુદ મારી જાત લૂંટાવી મનેજ પ્રશ્ન કરી રહી હતી..સરલામાંથી સારા બનવાની ખુબ મોટી કિંમત
ચૂકવી હતી..હું એમાંથી એ આઘાત એ રાતની પળોની ગિલ્ટ ગુનામાંથી બહાર ના નીકળી શકી..મારી પાસે
સરલા વાળો સરળ રસ્તો રહ્યો નહોતો..સારા વાળો અઘરોજ રસ્તો રહેલો..હું એમાંજ આગળ વધતી
ગઈ..બરબાદ થતી ગઈ..”
વધુ આવતા અંકે પ્રકરણ-23 અનોખી સફર..