The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
5
4.9k
20.3k
સફર માં છું...પોતાનાં થી પોતાનાં સુધી ની..
ज़िद्दी ख्वाइशें।
અઢી અક્ષરે અડધી જીંદગી હચમચાવી કાઢી. "ઇશ્ક" Anv
જીવીત હતો ત્યારે કોઈ ઘર સુધી ન મુકી ગયું, મર્યો શું આંખુ ગામ ઉમટ્યું સમશાને મુકી આવવા... Anv◆
congratulations to all winners....happy for you all.. party joie ho...
વરસાદ પણ ટીપાંઓ ઉપર કેટકેટલા સ્મરણો ચીતરી લાવે છે...એક ટીપું હાથ માં ઝીલાઇ છે ને ભીનું હૃદય થઈ જાઇ છે.. ◆Anv◆
સૌથી આનંદ નો પળ તો એ હોઇ જ્યારે વર્ષો પછી એકાએક બાળપણ નો મિત્ર મળે અને કહી જાઇ કે "સાલા તું તો જરાય નથી બદલાયો..." ◆Anv◆
ઇચ્છાઓ નો સુર્ય ક્યાં ક્યારેય ઢળતો હતો... બની ઝાંઝવાઓ એ તો દરેક ક્ષણે છળતો હતો.. હતાં તમે પડખે,ત્યાં સુધી લાગતો હતો સોહામણો. ગુચ્છો ગુલાબ નો પછી કાંટાઓ બની ડંખતો હતો.. તાપ થી સુર્ય ના, પીગળયાં ધરતીના કણ કણ... રાત્રે તો સુરજ પઁણ જઈને ચંદ્રમાં જ ઓગળતો હતો.. ફક્ત દેખાવ માટે મળ્યો છે સૌને દેહ માનવ નો.. બાકી હૃદયમાં એક દાનવ ,સર્પ બની સળવળતો હતો.. સાવ શુષ્ક રહી ગયુ હૃદય વરસાદમાં ભીંજાયા પછી.. શરીર ઉપર થી રંગ વ્યથાઓ નો મંદ મંદ નીતરતો હતો.. એ તો મૃતદેહો નું થયુ છે દહન એટલે... બાકી એક સમયે તો સમશાન પણ સુગંધથી મધમધતો હતો.. ◆Anv◆
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser