The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
I ? love you so much my beautiful ☺ world ?best mom
આ દુનિયામાં ?એક ☝️નિયમ છે !!!!! કામ છે, ત્યાં સુધી નામ છે, ☺ બાકી તો, દુરથી જ ?સલામ છે!!!!!!
પરમાત્મા આ મહાન દેશભક્ત નાં આત્મા ને શાંતિ આપે.........
https://www.amazon.in/dp/B07KGBKBMN
LIFE....
???????????
???????
RIGHT.. ????
RIGHT...??
ENJOY ALL FRIENDS..
18-નવેમ્બર-2018 પંચાંગ સૂર્યોદય : 6:23 am ચંદ્રોદય : 02:29 pm સૂર્યાસ્ત : 5:46 pm ચંદ્રાસ્ત : 02:42 am સૂર્ય રાશિ : વૃશ્ચિક ચંદ્ર રાશિ : મીન માસ : માગશર પક્ષ : સુદ પક્ષ પંચાંગ વાર : રવિવાર તિથિ : દશમ સમાપ્ત 01:33 pm અગિયારશ પ્રારંભ નક્ષત્ર : પૂર્વભાદ્રપદ સમાપ્ત 04:31 pm ઉત્તરભાદ્રપદ પ્રારંભ યોગ : હર્ષણ સમાપ્ત 07:02 pm વજ્ર પ્રારંભ કરણ : ગર 01:33 pm વણિજ 02:07 am શુભ સમય અભિજિત મુહુર્ત : 11:41 am – 12:27 pm અમૃત કાલ : 08:18 am – 10:02 am આનંદાદિ યોગ : 04:31 pm Sthira અશુભ સમય રાહુ કાળ : 4:14 pm – 5:31 pm યમગંડ : 12:24 pm – 1:41 pm વર્જ્ય : None ગુલિક : 2:57 pm – 4:14 pm દુર્મુહુર્ત : 1. 04:09 pm – 04:50 pm AP
જીવન એક સંઘર્ષ છે ને આ સંઘર્ષમાં પતિ ને પત્નીએ એક વફાદાર પૂર્વક પ્રેમભાવથી જીવનના એક પોતાના અંત સુધી એક બીજાની મદદ તેમજ સાથ ને સહકાર આપવો જોઇએ. સાઈકલ કદી એક પૈડાં સાથે ચાલી શકતી નથી તેમ આપણું જીવન પણ એક બીજાના સાથ ને સહકાર વગર પૂર્ણ થતું નથી. પણ હા તમે એટલો બધો પણ એકબીજાને પ્રેમ ના કરો કારણ કે બે માંથી કોઈ એક અણધારી આ દુનિયામાંથી વિદાય કાયમ માટે લેશે ત્યારે તેનાં આવતા એ શમણાં ક્યારેય આપણા મગજમાંથી નીકળશે નહિ. બસ એજ આપણો બાકી સમય કાઢવો આપના માટે ઘણો કષ્ટ દાયક હોયછે. આખા જીવનમાં સાથે રહીને આટલા વરસો કાઢ્યાં હોય એ કેમેય કરીને જલદી ભૂલતા નથી. આ માટે તમારે પહેલેથીજ હિંમત રાખવી પડશે. આવી દુખદ તેની વિદાય ના દિવસો પસાર કરવા ઘણા અઘરા થઈ પડેછે. કાસ આમ બંનનું જીવન એક સાથે સમાપ્ત થતું હોત તો .... પણ એ સંભવ નથી..પણ જવાનું છે એ નક્કી પણ બસ ફક્ત વાર ફરતી જ . હાથ પકડશો એકબીજાનો પણ એક દિન છૂટવાનો છે એ જરૂર માટે એની પક્કડ એટલી મજબૂત પણ ના રાખશો કે જેથી કરીને તેનો અફસોસ તમને કાયમ માટે ભૂલી પણ ના શકાય. જીવન રૂપી એક સાથે ખેલ કરવા આવ્યા હતા ને એ ખેલ પૂરો અથવા અધુરો મૂકીને ચાલીયા જવાનું છે.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser