Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

હર હર મહાદેવ

ankitpatel134029

asmehta225927

સફળતા તો મહેનત કરવાથી જ મળે,
બાકી સલાહ તો મફતમા બધા પાસેથી મળે...

★m@nish chauhan

manishrajput001030

seharsehar125526

seharsehar125526

seharsehar125526

seharsehar125526

seharsehar125526

ડણક ની ભવ્ય સફળતા બાદ સોમવારથી રજૂ થતી મારી નોવેલ અનામિકા:કહાની ડાકણ ની..નો ફર્સ્ટ લૂક..સપ્તાહમાં ત્રણ દિવસ આવનારી આ હોરર સસ્પેન્સ ને સર્વે વાંચકો આવકારે એવી અભિલાષા.

dishu1895

હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો. ~ જય લંકેશ

sanjaydave060238

જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી હોય છે,
એવા લોકો હંમેશા જિંદગીમાં ઓછા જ મળતા હોય છે !!
???9099521255.???

vijaykumarparmar220127

હાય, માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા' વાંચો
https://www.matrubharti.com/book/19861578/

મનમાં એક જ વિચાર આવતો હતો કેવો અદ્ભૂત પ્રેમ હતો આ દિશાનો સ્નેહ સાથે. નામ પણ સ્નેહ અને દિશા સાથે લાગણીઓ પણ સ્નેહ ભરી...!!! દિશા એ કેટલો અદ્ભૂત, ગજબનો પ્રેમ આપ્યો. જીવનમાં ઉચ્ચ સ્થાન પર બેસાડ્યો બદલામાં એને પણ સ્નેહ પાસેથી પહેલા તો ખૂબજ પ્રેમ મળ્યો પણ અત્યારે એ પ્રેમ અને લાગણી માટે તરસી રહી છે...

પ્રતિભાવ આપતાં રહેજો મિત્રો અને સ્નેહીઓ...

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

rohit123

એ દિવસ મારા માટે કઈંક ખાસ હશે,

જયારે ફરાળ મા તારો પ્રેમ અને મારો ઉપવાસ હશે…

chikoo1428

sambandh a ek Kalpana hoy shake pan ak Ava sambandh se je aapane khabar Hoi pan nibhavi shakata nathi.janava sata.!!!!

rajuayavej201634

semishaikh234807

Hi, mb friends,

હું એક એવી સ્ટોરી લઇ ને આવી રહ્યો છું,જેનું ટાઇટલ તમને,થોડું વિચિત્ર લાગશે પણ,ખુબ જ મનોરંજન અને જીવન ઉદ્દેશય ભરી વાર્તા હશે.જેનું નામ છે.
????????
"એક કિસ સવા લાખની"
happy ending?

એક તોફાની છોકરો તેના મિત્રો સાથે રહીને રોજ આવતી જતી છોકરી ને હેરાન કરે છે,લોકો ને ત્રાસ આપે છે.ધમાલ મસ્તી કરે છે. પછી તેના જીવન માં એક એવી છોકરી ભટકાઈ છે,જે દેખાવ માં ખુદ સુંદર અને સ્વભાવે નિર્મલ હોય છે,આ તોફાની છોકરો તેને જોઈ ને ભાન ભૂલી જાય છે અને ખુલ્લા રસ્તા પર તે છોકરી ને કિસ કરી બેસે છે,એની પછી શરૂ થાય છે,એકશન ડ્રામા,અને અનહદ પ્રેમ ની તડપ.

બહોત જલ્દ આપની સમક્ષ આવી રહી છે.
માતૃભારતી,માતૃભારતી,અને સ્ટોરી મીરોર.ની apps પર.
દિનેશ,પરમાર"પ્રતીક"

dineshparmarsagargma