Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

sunilgajjar000612

prachishah233614

jeetraval211200

#AB ?kunjdeep
#repost ..
પહેલા post કરેલી પણ તમે બધા ના વાંચી શકયા હતા...eng.language selectકરી હતી માટે..

kinjalpandya83.kp

ઈશ્વર નુ અસ્તિત્વ અેટલે.. કદાચ.... આપણું પોતાનું અસ્તિત્વ....

falgunithakkar190658

parvezrathod141749

बऱ्याचदा आपण ज्यांच्यावर प्रेम करतो नकळत त्यांची मने दुखावत जातो. त्यावेळी निव्वळ आपल्या प्रेमाखातर ते सारे सहन करतातही, पण मारण्याचे घाव एकवेळ भरून निघतात शब्दांनी केलेले घाव कित्येक जन्म आपल्या ज्ञानमय कोशात साठून रहातात. आणि पुन्हा जन्म घेण्याच्या फेऱ्यात आपण अनावधानाने अडकत जातो. तेव्हा कुणाचेही मन दुखवताना अगदी शंभर वेळा विचार केलेला बरे नाही का..?

deepmethe123

A song written by me for one of the upcoming marathi movie....

deepmethe123

sunilgajjar000612

લાગણીઓને ઠોકર લાગવાથી જ માણસના જીવનમાં અનુભવોની શરૂઆત થાય છે...!!!
????

✍️ જય ચકસી

jaychokshi

kishorboricha211525

શું નવો સંકલ્પ લઉં હું આવનારાં વર્ષમાં?
એટલું ચાહું, વીતે એ અન્યના ઉત્કર્ષમાં.

પ્રેમ, શ્રદ્ધા, લાગણી, સંવેદના, સંસ્કારિતા,
આટલું ભરચક રહે અસ્તિત્વ કેરા પર્સમાં.

એકસરખી તો દશા કાયમ નથી રહેવાની, પણ-
એકસરખું હો વલણ તકલીફમાં ને હર્ષમાં.

છો ખૂટી જાતું બધું જે કાંઈ છે ભેગું કર્યું,
એક બસ હિમ્મત ખૂટે નહીં આકરા સંઘર્ષમાં.

જિંદગી હારી ચૂકેલાને ફરી બેઠો કરું!
એટલી તાકાત પામું શબ્દમાં ને સ્પર્શમાં.

કૈંક તારું, કૈંક મારું, પણ બધું એનું જ છે;
આ ભરોસો, આ સમજ બસ કેળવું નિષ્કર્ષમાં.

manishpatel

kksojitra222338

manishpatel

sapne to sapne note he

ravindranorogi220655

12-નવેમ્બર-2018 પંચાંગ

સૂર્યોદય  : 6:20 am

ચંદ્રોદય  : 10:09 am

સૂર્યાસ્ત  : 5:46 pm

ચંદ્રાસ્ત  : 09:51 pm

સૂર્ય રાશિ : તુલા

ચંદ્ર રાશિ : ધનુ

માસ   : માગશર

પક્ષ   : સુદ પક્ષ

પંચાંગ

વાર    : સોમવાર
તિથિ   : પાંચમ સમાપ્ત 01:51 am
નક્ષત્ર  : પૂર્વાષાઢા સમાપ્ત 02:38 am
યોગ   : ધૃતિ સમાપ્ત 02:58 pm શૂળ પ્રારંભ

કરણ   :

બવ 12:43 pm 
બાલવ 01:51 am

શુભ સમય

અભિજિત મુહુર્ત  : 11:40 am – 12:26 pm
અમૃત કાલ     : 09:18 pm – 11:05 pm
આનંદાદિ યોગ  : 02:38 am Mrutyu

અશુભ સમય

રાહુ કાળ  : 8:35 am – 9:51 am
યમગંડ   : 11:08 am – 12:25 pm
વર્જ્ય  : 10:40 am – 12:26 pm
ગુલિક   : 1:41 pm – 2:58 pm
દુર્મુહુર્ત   : 1. 12:45 pm – 01:26 pm 
2. 02:48 pm – 03:29 pm AP

ap031296