Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

its damn true.....?

vidhimistry122300

#જ્યાર_થી_પડ્યા_પગલા

અડગ મારગ ના કાંટાળા રસ્તા,,
દિધેલી આગ ને અંગારા ની શેરીઓ,,

ઉતાવળી પગ ની કેડી ને હાફતા રસ્તા,,
વાયરે ચડેલી હેલી ને ધૂળ ધૂળ મારગડા,,

પ્રીયતમ ના જ્યારથી પડ્યા પગલા,,
જાણે દિલ મા પડ્યા રંગબેરંગી પડઘા,,?

સુક્ષ્મતા ની ભરી ડગલી એ પગરવની રસ્તે,,
થંભી જાય બધી એ રાહ જ્યા થી એ વસે,,

જ્યારથી પડ્યા એમના મીઠા મધુર ડગલા,,
વિજ વાદળ વગર ની વાટે કમોસમી પડ્યા વરસા,,!!

#વિજુ___vp

vijay1812vpgmailcom

dineshparmarsagargma

देखो न कितनी अजीब बात है ..

तुम हो पत्थर के और मुझमे है जान..!

तुम पूजे जाते हो, मुझे लाठी मारे इंसान...??

kumars11

annugangwal171024

My poem on mother❤

sonaltushargosaliayahoo.c

parmarsnehalyahoocom

ap031296

ap031296

sreshtha

umeshdonga

umeshdonga

umeshdonga

su karu khabr nathi
su bolu khabra nathi
haiya ma to bav icha chhe pan su karu khabar nathi
jyare mujvani ubhi thayne tyare su karu khabar nathi
aa duniya aevi che ne mitro aapane kyana kya pahochadi ditha pan haji aene khabar nathi

ayanrocks143005329

ઊભી રહેતી આંગણે મારે એને હું લાડ લડાવુ
ભીની જીભે રોટલી ખાયે એને જોડે ડોક ડોલાવુ.

naranjijadeja7114

વિવાશતા કે મજબૂરી નું આ કેવું સ્વરૂપ પ્રનલ !!
નથી ચાલી શકતો કિનારો કે નથી ટકી શકતા મોજા...!!

pranal27patelgmail.com120