આપણે સમાજ અને એક માનવ તરીકે મહિલાઓની આબરૂ અને લાગણીઓની કદર ન કરી શકતા હોઈએ તો પછી રાવણને ગુનેગાર ઠરાવવા નો અને દહન કરવાનો ખરેખર શો અર્થ કે હક...??
#સાંઈ સુમિરન.....

Gujarati Blog by Simran Jatin Patel : 111039661
Raa 8 years ago

Right ravan ko pata tha ram he aahiravan bhi to tha ravan ka bhai

Simran Jatin Patel 8 years ago

રાવણ સદગુણોથી ભરેલો હતો..... પણ એના માં એક જ દુર્ગુણ હતો એ કે..... અહંકાર થી ભરેલો હતો..... માટે જ તેનો નાશ થયો.....

Tiya 8 years ago

ekdam sachi vat rohitbhai ....

ધબકાર... 8 years ago

ખરેખર તો રાવણ દહન એક પ્રતિકામતક દહન છે જેના દ્વારા સમાજ માં એક સંદેશ પહોંચાડવાની કોશિશ છે પણ લોકો ને ગૂઢ અર્થ જાણવો નથી ને એમ જ વાતો કરવી છે...રાવણ દહન એટલે પોતાની અંદર રહેલા રાવણ ને મારવો એટલે કે રાવણ નો અહમ એને મૃત્યુ સુધી લઇ ગયો એમ દરેક વ્યક્તિ ને અહમ ખૂબ જ નડે છે એના જીવન માં જો દરેક વ્યક્તિ અહમ મૂકી દે તો સંસાર ના ઘણા દુઃખ ઓછા થઈ શકે છે ...તો આ વખતે જ્યારે રાવણ દહન કરવા કે જોવા જાવ ત્યારે પોતાના અહમ નું ઓન દહન થાય એવી પ્રાર્થના પ્રભુ પાસે કરજો....જય શ્રી રામ....copy

Raa 8 years ago

vah_vah_bahusars

Simran Jatin Patel 8 years ago

હા હવે કોઈને કશાયનો ડર જ નથી રહ્યો.....

Tiya 8 years ago

ha saja thi darta hoi to guno j na kare .... pan ishvar ni saja thi dare to ....to duniya ma repist j na hot ....

Simran Jatin Patel 8 years ago

આ પણ સજા નો ડર.... જરૂર કોઈને રોકી સક્સે..... બાકી એક પળ એવી આવી જતી હોય છે કે...... ન કરવાનું થઈ જતું હોય છે..... અને પછી પછતાવા નું શુ કામ...?

Tiya 8 years ago

sachi vat didi pan saja apvathi apradh atkato to nathi j ....

Simran Jatin Patel 8 years ago

એ થવા નો હોય તો થયો હોત ક્યારનો ય.... આમ રોજ કોઈ પીડા માં શ્વાસ ન છોડી જતું હોય.....

Tiya 8 years ago

ha didi pan repist ne salgavathi kai nai vale .... tena karta vicharo ma sudharo jaroori che

Simran Jatin Patel 8 years ago

રાવણે તો જસ્ટ સીતા ને કેદ જ કરી હતી.... હાથ સુધ્ધાં નોહતા લગાવ્યા... એનામાં થોડી માનવતા તો હતી જ..... અત્યાર ના પુરુષો માં માનવતા મરી ગઈ છે....

Simran Jatin Patel 8 years ago

હા યો આજે ઠેરઠેર દહન નો પોગ્રામ છે..... મારુ તો કહેવું છે એના કરતાં રેપીસ્ટ ને આ રીતે જીવતો સળગાવવો જોઇએ..... ખરા અર્થમાં એ જ દશેરા કહેવાય....

Tiya 8 years ago

koi hak pan nai ne arth pan nai ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now