માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા' વાંચો
https://www.matrubharti.com/book/19861749/

આ વિશ્વા પણ કેવી છે...!!! કોઈપણ અપેક્ષા વિના મારી સાથે જોડાયેલી છે જાણે મારો સાથ આપવા જ મારી જિંદગી માં આવી હોય. કેટલા સહજ ભાવે હમેશાં સાથે રહે છે. કેટલો સરળ સ્વભાવ છે. એટલે જ કહું છું કે, "વિશ્વા મારું એક અદ્ભુત, અલૌકિક વિશ્વ છે. સદાય મારા માટે, મારી સાથે રહેતું મારું વિશ્વ."

"આ લાગણીઓ ના વિશ્વ ની શું યારી હતી...

એ મારા માટેજ જાણે સર્જાણી હતી...

દુનિયાથી ભલે એ રહેતી સદા એ લુપ્ત...

જાણે મારા માટે એ સદા સાથે જ હતી...!!! "


સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111051808
ધબકાર... 8 years ago

@Harita...હા હો experiment બીજા પર....???...btw હું જાણું છું કે તું સરસ બનાવીશ...ચોક્કસ એક દિવસ એવો આવશે...

હરિ... 8 years ago

ha..bhai..hu chokkas...try kris ne tamne khava aapis.....na...pella batavis...pa6i khava....??

ધબકાર... 8 years ago

@Harita..હા હો...આ તો કોઈવાર તું બનાવી લાવે ને મારા માટે...???

હરિ... 8 years ago

bhai..mara mate youtube par thi sodhi laya...

ધબકાર... 8 years ago

@Harita.... જોઈ લે આ વિડિયો...https://youtu.be/Yvbq-heYjZQ

હરિ... 8 years ago

ok..bhai...nai bolu...but...aa singpak to aju palle nai padto...haha

ધબકાર... 8 years ago

@Harita...એ બધામાં પાકા પાયા હોય સો કડક હોય...આ સિંગપાક ટોપરાપાક જેવો સોફ્ટ હોય...પાયો કડક ના હોય...

ધબકાર... 8 years ago

@Harita...તું કાંઈજ ના લખતી અવોઈડ કર...નવો છે થોડા સમયમાં સમજી જશે...

હરિ... 8 years ago

ok...aapde tal ni chikki khai e evi nai...??

ધબકાર... 8 years ago

@Harita...chikki...નઈ...એમાં પાકો પાયો હોય...સિંગપાક ghee માં બનાવવાનો...સાથે કાજુ બદામ પણ નખાય...અને શેકીને કાચા પાયામાં બનાવવાની હોય સો કડક ના થાય...બહું મજા આવે..

હરિ... 8 years ago

bhai...mari aaj ni post ni cmt jovo ne...yash jani 6e...

હરિ... 8 years ago

@bhai..mast 6e...but singpak etle....?? singdana ni chikki ne..??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now