* " મઝાની જીંદગી "*
કવિતા....
મઝાની જીંદગી છે તમારા સાથમા,
મઝાની જીંદગી છે તમારા સહકાર મા.
મઝાની જીંદગી છે તમારા પ્રેમમા,
મઝાની જીંદગી છે તમારી હુંફમા.
મઝાની જીંદગી છે તમારી ભાવના મા,
મઝાની જીંદગી છે તમારા સંગ મા.
મઝાની જીંદગી છે તમારી વાહ મા,
મઝાની જીંદગી છે તમારી ચાહ મા.
મઝાની જીંદગી છે તમારા ભાવ મા,
મઝાની જીંદગી છે તમારી રાહ મા........