તરસ લાગી છે ને પાણી ની બાધા છે,
જગત સાથે નહીં મારે જાત સાથે વાંધા છે.

સંબંધનો આ ચંદરવો જે ખુબ સુંદર લાગે છે,
હું જ જાણું છું કે એમાં કેટલાયે સાંધા છે.......

Gujarati Thought by Nikunj Panchal : 111130120

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now