✍...... *મિત્રતા*
            બે હૃદયને જોડતું 
            એવું મેઘધનુષ છે
          જે આ સાત રંગોની 
      પરસ્પર વહેંચણી કરે છે...
*પ્રેમ, ઉદાસી, આનંદ,સત્ય, વિશ્વાસ, ગુપ્તતા અને આદર....!!!*
?શુભ સવાર?

Gujarati Quotes by Hitesh Shiroya : 111174112

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now