______ 7 years ago

ha..barabar...50km jevu hase

Piyusha 7 years ago

atle j bhai varshaji ne asha n rakhva kahu chhu ...

Kamlesh 7 years ago

હા બેના... "સત્યં વદ્‌ ધર્મં ચર "...

Kamlesh 7 years ago

હૈદ્રાબાદની બહાર છે ને આ ધામ... આઉટર રિંગરોડ પરથી ગયો હતો... ત્યાંથી હૈદ્રાબાદ હજુ ૪૦/૫૦ કિમી દૂર બતાવતું હતું...

______ 7 years ago

tu b hyderabad thi j gayo hois keesaragutta

Piyusha 7 years ago

a to jevu chhe avu j kav chhu ne bhai ne tame j kidhu chhe ne saty kevama khchkat seno ?

______ 7 years ago

hyderabad ma....actually secunderabad side rahu chhu

Kamlesh 7 years ago

બેના... સાવ આવું?

Kamlesh 7 years ago

આશા અમર છે...

Kamlesh 7 years ago

જેવી મહાદેવની ઇચ્છા વર્ષાજી... જો સમયની રજા હશે તો ચોક્કસ મળશું...@ પણ તેલાંગાનામાં કઇ જગ્યાએ?

______ 7 years ago

hu to aasha hamesha rakhu j piyusha

Piyusha 7 years ago

khoti ash n sevo varahaji..

______ 7 years ago

are wah...su vaat chhe....next time aav to malje...hu gujarat chhu...kale return thais ghare

Kamlesh 7 years ago

છોડો બેના... સડો આંગળી સુધી હોય તો હાથ સડવાની રાહ ના જોવાય... વહેલાસર આંગળી કાપી નાખવામાં જ સાર છે...

Kamlesh 7 years ago

હા વર્ષાજી... તમારા તેલાંગનામાં જ આવ્યો હતો....

jd 7 years ago

Tamra ek no nai bo badha no vank che..

Piyusha 7 years ago

a to tame pn nath sudhrta to hu jwabdar m ...hahaha

jd 7 years ago

Tme ene n sudhari skya to.. Bhai ne sudharvani jimmedaari aapni che

______ 7 years ago

@Kamlesh....kesargutta to amare telangana ma b chhe

Piyusha 7 years ago

achha avu hoi jdbhai?

jd 7 years ago

To to vank tamaro kahevay k tme bhai ne sudhari n sakya

Piyusha 7 years ago

bhai to bhai hoi ...

jd 7 years ago

Tme to rahulgandhi jevu karyu vagar mahenate aapo to e loko ladai karva ma mahenat karse

jd 7 years ago

Hathi ghoda gadheda badha ne ek j ghar ma rakhay em ne ben?

Piyusha 7 years ago

a nilayan me vachi bhai ..pn ek vat kahu mare man to mara badha bhai sarkha ho..

Kamlesh 7 years ago

એમને અટકાવ્યા... પછી સરખે ભાગે એમને વહેંચણી કરી દીધી.... બધું પત્યા બાદ એ ભીક્ષુઓ જ કહેવા લાગ્યા કે બધું મારા લીધે થયું...? લો બોલો...?આમાં મારો જ વાંક હતો... કોઇને ખુશી આપવી,કોઇની ક્ષુધા શાંત કરવી શું ખોટું કહેવાય...?

Kamlesh 7 years ago

અરે બેના... ગઇ કાલે હું "કેસરગુટ્ટા " મહાદેવના દર્શને ગયો હતો... મહાદેવને મળવા... ત્યાં દર્શન કરી પાછો વળ્યો ત્યારે બે-ત્રણ ભિક્ષુક જોયા... તો દયા આવી... અને પરસાળમાં જઇ જેટલા વઘારેલા ભાત હતા એ લઇ આવ્યો અને એમને આપ્યા... હવે બન્યું એવું કે એ બંન્ને ભિક્ષુકના અલગ અલગ પરિવાર હતા એ મને ક્યાંથી ખબર હોય...મેં તો બંન્ને સાથે છે એમ સમજી એક જણને આખું પાર્સલ આપી દીધું... હવે બન્યું એવું કે થોડી વારમાં બંન્નેના પરિજનો આવી ગયા,અને ગાળાગાળી સાથે મારપીટ શરુ કરી નાખી...ખાવા માટે આવું કરે કોઇ...? પછી બધાએ જઇને

Piyusha 7 years ago

su chhe a mahatva ni vaat bhai ...?

Kamlesh 7 years ago

અરે મિત્રો... આ નિલાયણમાં મારી આ પોસ્ટની મહત્વની વાત તો રહી જ ગઇ...

Kamlesh 7 years ago

ધન્યવાદ...

Ketan 7 years ago

હા કમલેશભાઈ પરિવાર... આ આખું mb ગામ એક પરિવાર...

Kamlesh 7 years ago

ગામ નહીં કેતન ભાઇ... પરિવાર ગાંડો કર્યો કહો...

Kamlesh 7 years ago

જયદિપભાઈ... સ્ક્રિનશોટ વાળી વાત બરોબર છે... જે કોઇપણ આવા મેસેજ કરે એનો સ્ક્રિનશોટ લઇ અપલોડ કરી દેવાનો...

Kamlesh 7 years ago

સિમરનજી દરેક ઘાવ સમય જતાં ભરાઇ જાય છે... એ ઘાવને પંપાળવા કરતાં બને એટલું જલ્દી ભૂલીને આગળ વધવા પ્રયત્ન કરતા રહેવું જોઇએ.... અને એ ભૂલ ફરી ના થાય એનું ધ્યાન રાખવું જોઇયે...

Kamlesh 7 years ago

નિરાલીજી... આમ સંદેહાત્મક રીતે કોઇની સાથે કોઇનું નામ જોડવું અયોગ્ય છે... હા એ યોગાનુયોગ હોઇ શકે કે નિલ પટેલ અને રુચિતની કમેન્ટ્સ મળતી આવતી હોય... નિલને નિલ જ રહેવા દો... અને રુચિતને રુચિત જ રહેવા દો... કરવો હોય તો બંન્નેનો બહિષ્કાર કરો...

Kamlesh 7 years ago

ખરેખર હરિ...બધાં બહિષ્કાર કરશે...? ચાલો ફરી એકવાર પહેલ મારાથી... હું નિલનો બહિષ્કાર કરું છું....(લેખીતમાં)... ધ્યાન રાખજો ફરી હોળીનું નારિયેળ ના બનાવતા...

Kamlesh 7 years ago

હું હંમેશની જેમ જ... એકદમ મસ્ત સિમરનજી... આપ કહો...@ વાહ...!

Ketan 7 years ago

બોવ કરી આ નિલ્યા એ તો...આખું ગામ ગાંડું કયરૂ...☺☺☺

jd 7 years ago

aaj ni katha no ant aaje laviye jay shree kisna..

abcde 7 years ago

ignore j kray....ena jeva bija ketla hoy ..ketla ne block krva

Simran Jatin Patel 7 years ago

જડ લોકોમાં સમજ નો અભાવ હોય છે...

Namrata Kansara 7 years ago

બ્લોક નહિ કરવું જોઈએ. નીલ હોય કે ગમે તે... જેમ લોકો બ્લોક કરવાથી અલગ અલગ નંબર પરથી કોલ કરી શકે... તેમ અહીં અલગ અલગ નામ પણ રાખી જ શકે. બ્લોક નહિ કરવું જોઈએ. બસ ઇગ્નોર... આપોઆપ સામેવાળી વ્યક્તિ સમજી જાય. બાકી ફરિયાદ તો કરી જ શકાય...

jd 7 years ago

complain karva karta pan ek mst rsto che screenshot padi ne muki dyo ame badha share karisu etle eno chahero badha ne khabar to pade

Namrata Kansara 7 years ago

કંઈ નહિ

Namrata Kansara 7 years ago

મને પૂરી માહિતી નથી...

Tiya 7 years ago

Namrata di pucho nai Kahi do ...

Namrata Kansara 7 years ago

હું કંઇક બોલી શકું?

Ravina 7 years ago

હા કઈ પણ અયોગ્ય લાગે તો complain કરવી.. જરૂરી નથી કે આજ વ્યક્તિ હોય પણ ખરાબ msg કર્યા હોય તો complain કરવી જ.. અહીં મહેન્દ્ર ભાઈ પણ છે એમને પણ કહી શકાય..

Tiya 7 years ago

Nirali complain kar ...

jd 7 years ago

bo lagnisil nai banvanu

Simran Jatin Patel 7 years ago

એટલી હદે વિશ્વાસ અને લાગણી ઘવાઈ છે કે નિરાલી માં પણ ..... જ અણસાર આવે...

હરિ... 7 years ago

Ha... @jd.. mare koi J jarur nhi.. Aato e nam nu ek bhatkatu tu.. ek post MA.. Bov boltu tu Etle baki koi J leva Deva nai..

jd 7 years ago

block karvathi pan pela msg aavta hta hve khyal nai barobar karyu k nai e

abcde 7 years ago

લોકોથી ડરવાનું છોડી દો..,, ઈજ્જત ઉપરવાળો અાપે છે લોકો નહીં..

Tiya 7 years ago

Nirali block no option Che... block Kari devanu

jd 7 years ago

harita tare jovani kai j jaroor nathi je hoi e aapne su

abcde 7 years ago

koi comnt nathi....k like pn nathi

jd 7 years ago

direct complaint kari nakhvani je hoi e

હરિ... 7 years ago

@nirali... tu eni koi cmt 6e tari post MA..?? hoy to K ne mare e Jovu 6e..

abcde 7 years ago

bv khrab msg avela che to tmare vat pr thi Ave lage che k e j hase

abcde 7 years ago

haa e to em j krva nu

Ravina 7 years ago

તમને કેવી રીતે ખબર પડી કે એ રુચિત જ નીલ છે?

abcde 7 years ago

bt એવું kahe k Neel nam thi famous thi

jd 7 years ago

reply j n apay

abcde 7 years ago

ના ઋચિત નામ થી જ આવેલો

હરિ... 7 years ago

kono banne no msg aayo to ...?? Neel ne Ruchit

Tiya 7 years ago

Shu ke Hu Neel Chu am ??

abcde 7 years ago

મને msg આવેલો

jd 7 years ago

tmne km khbar padi

abcde 7 years ago

ઓહ એ રૂચિત નામ થી હવે અહી છે

jd 7 years ago

amuk loko ene bhai bhai kari ne mathe besade che

હરિ... 7 years ago

Ha.. Hu badha ni J vat kru 6u Hu tame aapde badha Etle badha J pn e nhi banyu.. ne aju sudhi bahiskar Karvanu kam

abcde 7 years ago

શું એનું નામ નીલ પટેલ હતું???

jd 7 years ago

harita bdha j jo ignor karva lage ne to automatically jato rahe e

હરિ... 7 years ago

pn ave to Thai J sake ne..?? bahiskar karvo hoy to..

Simran Jatin Patel 7 years ago

મળ્યું જે પોતિકાઓ થકી.... ભલે ને પછી.... એ છે વખાણ નિંદા પાછળ ના....

Simran Jatin Patel 7 years ago

ભાઈ કેમ છો??

Kamlesh 7 years ago

કોઇ પણ નવા સદસ્યને આ પરિવારનો હિસ્સો બનતા પહેંલાં એ નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવતું હતું... @ હતું... હવે નથી...

Kamlesh 7 years ago

હા રવિનાજી... એ જ નિયમભંગનું આ પરિણામ છે... નિયમ પ્રમાણે આખા પરિવારે નિલનો ત્યારે જ બહિષ્કાર કરવાનો હતો... પણ ના કર્યો.... @ નિયમાવલી હતી હરિ... અફસોસ કે હતી...છે નહીં...

હરિ... 7 years ago

niyam...!? mare aa family MA aavta pella niyam pn ata.. .??

Ravina 7 years ago

નિયમ ભંગ તો ક્યાર નો થઈ ગયો કહેવાય ભાઈ.. કોક કમેન્ટ માં hi લખે એને જવાબ આપવા આપણી પાસે મોટા મોટા જવાબ છે.. પણ પરિવાર ના સદસ્ય ને માનસિક તકલીફ પહોંચાડનાર માટે કઈ નથી...

હરિ... 7 years ago

badha e J ne..?? Hu tame aa aakhi family...?? bahiskar karva mate...

Kamlesh 7 years ago

સરળ ભાષા... બહિષ્કાર કરો...

Kamlesh 7 years ago

સાચી વાત જયદિપભાઈ...

હરિ... 7 years ago

Etle...?? saral bhasa MA samjavo..

Kamlesh 7 years ago

વિશુ આનું કારણ છે પરિવારના નિયમોનો ભંગ....

jd 7 years ago

kutrani puchhadi vanki ne vanki j rahe jya sudhi kapiye nai ne tya sudhi

Kamlesh 7 years ago

તો હવે માતૃભારતી મૂકાવવાની શક્તિ મારામાં તો નથી... લોગ ઇન તો એ કરશે જ... એક નહીં તો બીજા નામે... બસ આપણે એને મસ્તિષ્કમાંથી કાઢવો એ જ સમાધાન છે... છે મંજૂર???

Tiya 7 years ago

ha Ave Che jay Che pan Sathe ek navi srujan pan Jay Che ... and aa vat shudhari Kem na sakya ??

હરિ... 7 years ago

tame ko 6o K e gyo.. to pa6o dekhayo Kem...?? aapde kya pakdi rakhyo..?? e same aave to badhu J yaad aavi Jaay..

Kamlesh 7 years ago

રોહિતભાઇ... ઉત્તર સ્પષ્ટ જ છે...શરુઆતથી જ... કે નિલ આપણા પરિવારમાં ના જોઇયે... જ્યારથી "સૃ..." ગઇ... પણ ક્યાં કોઇએ આ વાત માન્ય કરી હતી...=

હરિ... 7 years ago

ek vat kutru aapn ne bachka bhare to aapda thi ene bachaku Na bharay..?? pn ene dafnu to maray J ne.. ne jo dafnu Mari ne pn asar na Thai to.. aagad Su karvu e ko...???

Kamlesh 7 years ago

એ તો કહે જ છે કે જાઉં છું.... અને ગયો પણ.... પણ આપણે જ પકડીને બેઠાં છિયે હજુ... હરિ...

Kamlesh 7 years ago

નથી વિશુ...આંગણે આવનાર શ્વાનને પણ હડકાર ના આપવો એ આપણી ખાનદાની છે... જો એને બે બટકાં આપી દઇયે તો એનો અર્થ એ નથી કે એ પરિવાર છે...

હરિ... 7 years ago

to ene Kai do chokkhhi J vat.. jav 6u jav 6u Kari ne Jaay.. ketla J problem mukto Jaay ne pa6i jevu MB sant Thai K pa6u navu problem aavi Jaay..

Kamlesh 7 years ago

અરે હું તો શરુઆતથી જ કહું છું કે નિલનો વાંક છે.... આંખ આડા કાન કેમ કરો છો....?

હરિ... 7 years ago

6okro aapda family no 6okri o pn family ni J ati ne..?? to to jaldi solution aavu joiye ne..?? ger MA ek Ne problem hoy to badha J heran Thai... ahiya pn Abu J 6e ne.. to pn aavu Thai 6e..?? Kem..?

Kamlesh 7 years ago

હરિ... પિડા એ છે કે આ આપણું ગ્રુપ નથી... અપિતુ પરિવાર છે... અને પરિવારને જ્યારે કહેવામાં આવ્યું હોય કે આ વ્યકિત ના જોઇએ તો ના જ જોઇએ... પહેંલાં જ કેમ સાચવવાની જરૂર હતી... જ્યારે સ્પષ્ટત:જણાવવામાં આવ્યું હતું કે આ ભાઇ "ઇમોશનલ અત્યાચારી" છે... કહ્યું હતું કે નહીં??? તો કેમ આઘો લીધો...? આ પ્રશ્નનો ઉત્તર આપો...?

Ravina 7 years ago

હવે આગળ શું ભાઈ? બધી છોકરી ઓ ને એક જ સવાલ છે કે વડીલો મૌન કેમ છે! નીલનો જ બધો વાંક હશે એવું કોઈ જ નથી કહી રહ્યું.. પણ એ કઈક અંશે સાચો છે એમ જો તમને લાગતું હોય તો એ વાત પણ તમારે એના વતી મુકવી રહી..

Tiya 7 years ago

to pan sthan hatu ne haju Che Mahadev ...

Kamlesh 7 years ago

એને પરિવારમાં સ્થાન જ ના આપત.... રવિનાજી.... અને આ જ વાત મેં સ્પષ્ટત: પહેંલા જ કહી હતી... જ્યારે પહેલો બનાવ બન્યો હતો...

હરિ... 7 years ago

Kadach aapdi sathe grp bahar na 6okra e aavu karyu hot to.. To pn aavu J hot...???

Ravina 7 years ago

મારે ખાલી એક જ વાત પૂછવું છે આ વ્યક્તિ ના બદલે બીજી કોઈ વ્યક્તિ હોત.. એને કોઈ ની પણ સાથે જરા પણ અયોગ્ય વર્તન કર્યું હોત તો શું આપને પરિવાર તરીકે ચલાવી લેત! એને કેટલું ખોટું કર્યું કે સાચું કર્યું .. કોની જોડે કર્યું એ બધું ભૂલી જતા ખાલી આ એક જવાબ આપજો ભાઈ..

હરિ... 7 years ago

ohk.. @motabhai samjai gyu... pn same saval e J fari thi.... aa badhi cmt vachi te pa6i..

ધબકાર... 7 years ago

@kamleshbhai... હું અહીંથી વિરામ લઉં છું. સીધા સવાલ સામે સીધા જવાબની અપેક્ષા હતી. આ ગોળગોળ વાતો અને તર્કમાં મેં હાર સ્વીકારી લીધી. જય શ્રી કૃષ્ણ...

Tiya 7 years ago

yad Che atle j yad karava AVI .... bija pan niklya Che same reason ...

Kamlesh 7 years ago

હશે હરિ... વધારે ભાર નહીં આપવાનો... બસ મસ્ત રહેવાનું... પરિસ્થિતિ ભલે ને ગમે એટલી જટીલ હોય... એમ...

Shefali 7 years ago

શું એ વાત તમે સ્પષ્ટ શબ્દો માં કહી હતી?

Kamlesh 7 years ago

આ વાત પર આપણે ચર્ચા કરી હતી,વિશુ... સ્મરણ હોય તો?

Kamlesh 7 years ago

ઘરમાં તાપણું કરવા બેસો તો ઘર બળવાના આસાર રહે છે....શરુઆતમાં જ સ્પષ્ટ રુપે એની જ પોસ્ટ પર બધાંને જણાવ્યું હતું એના વિશે... પણ કોઇએ એ વાતને ગંભીરતા પૂર્વક ના લીધી... ઉલટી એની ઉપરામણી લીધી હતી ત્યારે.... હવે સૌએ મળીને એ તાપણું સળગાવી તો દીધું પણ એની સમીપ હવે કોઇ નથી... અને ખુલ્લી આગ આ પરિવારને ના બાળી એટલે એની સમીપ તો રહેવું જ પડશે...ખરું ને શેફાલીજી...?

હરિ... 7 years ago

@motabhai... aa pn na samjayu..

Tiya 7 years ago

badhu Janta hata Mahadev ?? Neel vishe ??

Shefali 7 years ago

આ અગ્નિ નું ઉદાહરણ અહીંયા કેવી રીતે લાગુ પડે છે એ સમજાવો.. મને સાદી ભાષા જ સમજ આવે છે

ધબકાર... 7 years ago

@kamleshbhai... સવાલનો જવાબ ના મળ્યો. સીધો સવાલ છે. MB એક એક કરી છોકરીઓ છોડી રહી છે એમાં @neel ની શું ભૂમિકા.? તમે આ વિશે શું જાણો છો?

Kamlesh 7 years ago

હવે એ પણ મારે જ વિચારવું પડશે રવિનાજી...? ક્યાંક એવું પણ ના બને કે નિંદા કરનારને એની ભૂલ સમજાય અને એજ બધી સ્પષ્ટતા કરી જાય...

ધબકાર... 7 years ago

@kamleshbhai... મને ક્ષમાની જરૂર નથી અત્યારે સવાલ એક જ છે.

Kamlesh 7 years ago

શેફાલીજી અગ્નિની સમીપ રહેવું એનો અર્થ બળવા જવું જ ના થાય ને....? તાપવા માટે પણ અગ્નિની સમીપ રહેવું પડે છે ને?

Kamlesh 7 years ago

હા વર્ષાજી... આજ કંઈક એવું થયું બોલો...

Kamlesh 7 years ago

અરરર...ક્ષમાપ્રાર્થી છું રોહિતભાઇ.... આ રચના તો આજે મારી સાથે મહાદેવના દરબારમાં એક પ્રસંગ બન્યો એના પરથી રચાયેલ છે... અને આપની નિંદા પણ મારા માટે આશિષથી ઓછી નથી ભાઇ... કારણ કે હું એને નિંદા ગણીશ જ નહીં ને...

Ravina 7 years ago

કેમ આવું થયું પણ? એ વીચારવું પડશે ને ભાઈ...

Shefali 7 years ago

ખૂબ સરસ.. હા, .. મને પણ પ્રશ્ન છે કે આટલા બધા સમય થી બધું જાણતા હોવા છતાં તમે ચૂપ કેમ રહ્યા..!? અને હજી પણ નીલ ને સપોર્ટ કરતા હોવ એવું લાગે છે મને.

ધબકાર... 7 years ago

ખુબ સરસ... સાચેજ આજે તમારી નિંદા બહુ થઈ ગઈ. શું થાય હમેશાં બધાને શબ્દોમાં ઉલજાવી મૌન. તર્કનો અંત નથી એ સારી રીતે જાણવા છતાં તર્કના રસ્તે બધાને લઈ જાઓ છો. એટલે આજે નિંદા થઈ ગઈ મારાથી... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now