? કોઈની સુની જિંદગીમાં અર્થ હોય છે સાહેબ ,
અને કોઈ ની જૂકેલી નજરોમાં પણ અર્થ હોય છે ,
તફાવત જોનારની આખો માં હોય છે કે તમે સુ જોવ છો ,
હમેશા હસતો માણસ ખુશ જ હોય એવું ના સમજવું કારણ વગર માણસ ત્યારે હશે છે જ્યારે એ દર્દ ને છુપાવવા માંગતો હોય ..... ?
??સંબંધો નો સમાવેશ ત્યાં હોય છે
જ્યાં ભૂલો ભૂલવાની સમજણ હોય છે..??
★◆●【Mr :N. D.】●◆★