જેની સાથે 'લોહી' નો નહીં પણ 'લાગણી' નો સંબંધ હોય, જ્યાં 'પ્રેમ' થી નહીં પણ 'ગાળ' થી ગળપણ આવતું હોય, જ્યાં 'ધર્મ' થી નહિ પણ 'કર્મથી' માન મળતું હોય જ્યાં 'સંબંધ' હોય પણ કોઈ 'બંધન' ન હોય તેવો દુનિયા નો માત્ર એક જ સંબંધ એટલે કે """મિત્રતા"""""happy friendship Day