#માઈક્રોફિકશન #વાર્તા #જાદુગર #નોરતા #શિક્ષણ #microfiction #shortstory #gujarati #નેહલ

માઈક્રોફિકશન વાર્તાઓ...

1.જાદુગરે રૂપિયા બનાવ્યા .
સ્ટેજ પરથી ઉતરી ને હતા એટલા જ રૂપિયા ગણ્યા !!

2.માઁ અંબે ક્રોધિત ..
આરતી નો ચડાવો 1 લાખે પહોંચ્યો.... !!

3.આજ ની હકીકત
ભણવા જાવુ 'ખાનગી' શાળા/કોલેજ માં ..
કમાવુ છે  'સરકારી' નોકરી/વિભાગ માં ..!

Gujarati Microfiction by કલમ ના સથવારે : 111246273

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now