સારા લોકોની બધાને જરૂર છે, આપણે આપણું સારાપણું સાબિત કરવું પડે. સારાપણું સાબિત કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે તમે જે કંઈ કરતા હોવ એ ઉમદા રીતે કરો.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Gujarati Quotes by Krishnkant Unadkat : 111249308
Hitesh Rathod 7 years ago

સાહેબ આપની વાત સાચી છે કે સારા લોકોની બધાને જરૂર છે. પણ બીજાની જરૂરિયાત માટે સારા લોકોએ એમનું સારાપણું સાબિત કરવું પડે એ કરૂણા ના કહેવાય? સોનાને આપણે ઓળખી ના શકીએ એ તો આપણો જ વાંક ને!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now