રેહમત છે ખુદા ની કે માગેલ દુઆ ઓ ની આ અસંર છે એકલતાની કેડી ઉપર સાથ દેતી આ એક ગેબી નજર છે કોઈ ની કસ્તી છે તોફાનો મા કે ઉઠતાં મોજાં ઓ ની લાગે છે કે આ શીત લહેર છે જીદંગી ના સુખો ના જામ છે ખાલી છતાં પણ આખો થી ફેલાતુ આ કેફી ઝહેર છે રાત છે રૂપાળી કે આ ચમકતી ચાદંની ની મહેર છે અમાસ માં પણ તારી ચાહત નુ મીઠું લાજવાબ રૂપ નીતરતુ આ કેવું કાતિલ કહેર છે જીવન છે એક ગુઠરહસ્ય કે છે કાટાળી ડગંર જીદંગી ના આ મોડ ઉપર મોત તો છે નિશ્ચિત તોય દોસ્ત હજુય મીનુ ને લાબી કેટલી સફંર છે... મીનુ