મારો સ્વભાવ છે મારો સ્વાથૅ, મારી આત્મા છે મારો સ્વાર્થ, મારા આદર્શ છે મારો સ્વાર્થ, સ્વાર્થ માત્ર ખોટી વસ્તુનો કે પોતાના ફાયદા નો ના હોય, કોઈકનુ નુકસાન કરવુ કે કોઈક ને દુઃખ પહોચાડવુ એ જ માત્ર સ્વાર્થ નથી, પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવા ની કોશિશ પણ હોય શકે છે સ્વાર્થ...
લી.આપણો
દિવ્યાંગ