તેણે કરી હતી બેવફા...
તમે આપી મને વફા...
તેણે આપ્યું હતું દુઃખનું કફન...
તમે કર્યા દુઃખ ને દફન...
તેણે છોડ્યો હતો મારો હાથ...
તમે આપ્યો મને સાથ...
તેણે કરી નહીં પ્રેમ ની કદર...
તમે આપ્યું પ્રેમનું કવચ...
આજ સુધી હતા તમે અજનબી...
લાગી તમારા સાથ ની લગની...
કરો વધામણાં આપણા સબંધ ના...
માણીએ સુખ આખા જગત ના...