💐 ખુશીની પાછળ જે સંતાયેલો આંસુ છે ને તેને અમુક લોકો જ સમજી શકે છે માટે જો તમારા જીવનમાં કોઈ એવા વ્યક્તિ હોઈ કે જે તમારી ખુશી ને પણ ઓળખી કાઢે અને જ્યારે તમેં ઉદાસ કે હોઈ ત્યારે પણ ઓળખી જાય તો એ વ્યક્તિ તમારા માટે ખાસ છે સાહેબ આવા વ્યક્તિની કદર કરજો મળે છે તો કે જે આપણા ચૂપ રહેવા પાછળનું કારણ સમજી શકતા હોઇ...........💐
◆◆◆◆◆【N.D.】◆◆◆◆◆