"હું કાલેય અલગ હતો અને કાલેય અલગ હોઈશ;
કારણ કે હું આજે અલગ છું".
"હું ક્ષણિક છું".
"વાસ્તવિક હું છું; મારો દેહ નથી."
દુનિયા એ મારા "દેહ" ને વધાયો છે; મને નહીં.
કારણ કે, "હું જીવાત્મા છું".
"હું ક્ષણિક છું".
"મેં તો તમને વધાવ્યા; ના કે તમારાં દેહ ને".
કારણ કે, "તમે જીવાત્મા છો".
"તમે ક્ષણિક છો".
અમસ્તો જ હું આજે અલગ છું
કારણ કે, "હું ક્ષણિક છું".
"હું જીવાત્મા છું".
~ JIWATMA