વાંચન ... 😊📚
આપણે કોઈ સારા પુસ્તકના સંપર્કમાં આવીએ છીએ ત્યારે અલગ જ પ્રકારની પોઝીટીવીટી શરીરમાં ઉત્પન્ન થાય છે..
દરરોજ પુસ્તકો વાંચીએ ત્યારે.. વિકાર , દ્વેષ , ઈર્ષા , નિરષતા , હતાશા વગેરેના વિચારો તો આવે છે પણ એ વસ્તુને આપણે ઇગ્નોર જરૂર કરી શકીએ છીએ..
વધારે પુસ્તકોના વાંચનથી સુખ અને દુઃખ સમાન લાગે છે... મગજમાં એક એવી એનર્જી ઉત્પ્ન્ન થાય છે જે આપણને સારા વિચારક બનાવી શકે છે..
સાયકોલોજીને શોધવાની જરૂર પડતી નથી કારણ કે આપણામાં એક નવા જ પ્રકારના સાયકોલોજીકલ વિચારો જનરેટ થાય છે...
માટે બને તેટલું વાંચન વધારો... અને તેને લગતા અથવા કોઈપણ ડિપ્રેસન વાળા પ્રશ્નો મિત્રો સાથે શેર કરો..
- અનામી રાઇટર 🙏