#આદર
આદર આપવું એ ફરજ નથી........
એ સંસ્કાર પણ નથી......
કે નથી કોઈ રિવાજ............
આદર તો સામે વાળનો હક છે.................
આદર એ ઊંચ,નીચ,ગરીબ,અમીર,નાના,મોટા દરેક ને એની ક્ષમતા પ્રમાણે આપવામાં આવતી એક ખુશી જ સમજો...............
FROM
SHILU PARMAR
DIL NI VATO.............
ખરેખર દિલ થી...........દિલ ની વાતો.........