કોરોનાનો ફફડાટ હવે દરેક જગ્યાએ જોવા મળતો હોયછે...
ચાહે તે જાહેર સ્થળ હોય, શોપીંગ મોલ હોય, મંદિર મંઝીદ હોય, બાગ બગીચો હોય, કે સિનેમા થિયેટરો હોય...અથવા તો ઓફિસો હોય!
હવે સાવચેતી રાખવી ઘણી જ જરુર છે...કોરોનાના વાયરસ કદી હવામાં નથી હોતા પણ જો સામે વાળી વ્યકતિને તે લાગુ પડયો હોય ને જો આપણે તેના સંપર્કમાં આવી જઇએ તો જરુર આપણને તેની અસરો થતી જોવા મળેછે..જેમ કે તેની સાથે આપણે હાથ મિલાવ્યા હોય..તેને ખાધેલી ઉધરસ ના છાંટા આપણને ઉડ્યા હોય અથવા તો તેને થયેલ શરદીથી તેના નાકના રજકણો આપણને મોં ઉપર ઉડયા હોય... આવા ઘણા બધા કારણોસર આપણને તે વાયરસ થઈ શકેછે પછી તે સ્વાઇન ફ્લુ હોય કે કોરોના વાઇરસ હોય જે હોય તે..તે બધાજ એક પ્રકારના ખતરનાક વાયરસ હોયછે!
પોઝીટીવ કેસોનું મૃત્યુ લગભગ નિશ્ચિત હોયછે સિવાય કે તે કેસ શારીરીક દ્રષ્ટીએ મજબુત હોય તો જ તેના બચવાના ચાન્સીસ રહેતા હોયછે.અથવા તો લાંબા વિલંબ પહેલા પહેલા તેને દવાઓની અસર થઇ જતી હોય! તો બચવાની સંભવના રહેતી હોયછે.
સો પ્લીઝ, સૈ કોઇ પોતાની જાતને હમેશાં બચાવો...
આપણો શુભચિંતક..હર્ષદ પટેલ.
Good Night 👈
શુભરાત્રી🙏