#પ્રારંભ
પ્રારંભ થી અનંત સુધીની એક સફર............
આંખોથી પ્રારંભ થઈ ,
દિલ સુધી ની આ સફર........
મૌનથી પ્રારંભ થઈ,
અવિરત વાતો સુધી ની આ સફર.........
તુજ થી પ્રારંભ થઈ ,
મુજ સુધી ની આ સફર................
અજાણ થી પ્રારંભ થઈ ,
જાણીતી દોસ્તી સુધી ની આ સફર.............
તું છે ,હતી, ને રહેશે સુધી ની આ સફર...........
પ્રારંભ થી અનંત સુધી ની આ સફર.............
FROM
SHILU PARMAR
DIL NI VATO
ખરેખર દિલથી.......દિલની વાતો.........