*આપણી* દુકાન,
*આપણી* ઓફીસ
*આપણી* ફેક્ટરી,
*આપણી* સ્કુલ બધું જ
એક મિનિટ માં લાવારીસ
થઈ ગયું છે.
આજ *આપણે આપણી*
જ જગ્યા એ જઇ નથી શકતા..
કમાલ છે *ઈશ્વરની*
સાંભળ્યું હતું..,
કે મર્યા પછી બધું છૂટી જાય છે.
પણ આ તો *જીવતે જીવ* જ છુટી ગયું છે.
*માણસ* ને ખબર નહીં કઈ વાત નો
*અહંમ* કાયમ રહ્યા કરે છે કે
*હું જ કંઈક છું...!!!
#વસંત